33,017
edits
(+1) |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
સન ૧૯૨૧ની સાલમાં મે માસના અરસામાં એમને જામનગર નિવાસી વે. સં. સદ્ગુરૂ શ્રી. કૃષ્ણલાલજી ભગવાનજીનો સમાગમ થયો હતો; તે પછી એમનો ધર્મગ્રંથો અને વેદાન્તનો અભ્યાસ દિન પ્રતિદિન વૃદ્ધિગત થતો રહ્યો છે; અને બીજી વારના પત્નીનું મૃત્યુ થતાં તેઓ બધો ફુરસદનો સમય ધર્મવાચન અને લેખનમાં વ્યતીત કરે છે. | સન ૧૯૨૧ની સાલમાં મે માસના અરસામાં એમને જામનગર નિવાસી વે. સં. સદ્ગુરૂ શ્રી. કૃષ્ણલાલજી ભગવાનજીનો સમાગમ થયો હતો; તે પછી એમનો ધર્મગ્રંથો અને વેદાન્તનો અભ્યાસ દિન પ્રતિદિન વૃદ્ધિગત થતો રહ્યો છે; અને બીજી વારના પત્નીનું મૃત્યુ થતાં તેઓ બધો ફુરસદનો સમય ધર્મવાચન અને લેખનમાં વ્યતીત કરે છે. | ||
એમના કુટુંબનું વૃત્તાંત ‘ગાયત્રી વાર્ત્તિક’ પુસ્તક ચાલુ વર્ષમાં એમણે પ્રસિદ્ધ કર્યું છે, તેમાં આપેલું છે તેમ એમના પૂર્વજ ‘શ્રીનાથ ભવાન’નો વૃત્તાંત સન ૧૯૩૦ના ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયો હતો. | એમના કુટુંબનું વૃત્તાંત ‘ગાયત્રી વાર્ત્તિક’ પુસ્તક ચાલુ વર્ષમાં એમણે પ્રસિદ્ધ કર્યું છે, તેમાં આપેલું છે તેમ એમના પૂર્વજ ‘શ્રીનાથ ભવાન’નો વૃત્તાંત સન ૧૯૩૦ના ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયો હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||