કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/તડકો નીકળ્યો: Difference between revisions
+1 |
+1 |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
તડકો નીકળ્યો; નીકળ્યો; ભાઈ, | તડકો નીકળ્યો; નીકળ્યો; ભાઈ, | ||
{{gap|5em}}તડકો નીકળ્યો રૂડો; | |||
ઝાઝે દહાડે નીરખ્યે, ઝાઝો | ઝાઝે દહાડે નીરખ્યે, ઝાઝો | ||
{{gap|5em}}લાગતો શો વ્હાલૂડો! {{right|૪}} | |||
શ્રાવણની આ વાદળી સોંસરો | શ્રાવણની આ વાદળી સોંસરો | ||
{{gap|5em}}આવતો ભીનો ભીનો : | |||
આવતો ભીનો ભીનો; અંગે | આવતો ભીનો ભીનો; અંગે | ||
{{gap|5em}}અંગ પહેરી હીનો. {{right|૮}} | |||
જોતાવેંત ખાબોચિયાં બધાં, | જોતાવેંત ખાબોચિયાં બધાં, | ||
{{gap|5em}}સામટાં રાજી રાજી : | |||
અનિલ-લહેરે લહેરતાં મોઢે | અનિલ-લહેરે લહેરતાં મોઢે | ||
{{gap|5em}}ઝગતી ચમક ઝાઝી! {{right|૧૨}} | |||
લીલાં લીલાં તરણાંતણો | લીલાં લીલાં તરણાંતણો | ||
{{gap|5em}}ઊજળો ઘૂંટાય રંગ; | |||
જૂઈની વેલી ક્યારની કરે | જૂઈની વેલી ક્યારની કરે | ||
{{gap|5em}}નવા નવા અંગભંગ.{{gap}}૧૬ | |||
{{rh|તા. ૧૮-૮-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૩૯)}} | {{rh|તા. ૧૮-૮-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૩૯)}} | ||
</poem>}} | </poem>}} | ||