ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અનુરાધા: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અનુરાધા}} | {{Heading|અનુરાધા|વર્ષા અડાલજા}} | ||
'''અનુરાધા''' (વર્ષા અડાલજા; | '''અનુરાધા''' (વર્ષા અડાલજા; ‘ગુજરાતી નવલિકાચયન’ : ૧૯૯૯ સં. યોગેશ જોષી, ૨૦૦૧) જેની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં એ અનંગથી છૂટાછેડા લઈ પિયરઘરે પાછી આવેલી અનુરાધા, સૌ એને સાચવે છે છતાં પોતીકાપણું અનુભવતી નથી. પુનર્લગ્નની દરખાસ્ત નકારી એ સોશ્યલ વર્કમાં ડિપ્લોમા કરે છે અને હૉસ્ટેલમાં રહેવા જાય છે. હૉસ્ટેલના રૂમમાં સામાન વચ્ચે તે પોતાને પણ સામાન સમી અનુભવે છે. સ્વતંત્ર જીવન જીવવા ઇચ્છતી સ્ત્રીના જીવનની આ ક્ષણો સ્પર્શક્ષમ રીતે આલેખાયેલી છે. <br> {{right|'''પા.'''}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 12:10, 15 August 2025
અનુરાધા
વર્ષા અડાલજા
અનુરાધા (વર્ષા અડાલજા; ‘ગુજરાતી નવલિકાચયન’ : ૧૯૯૯ સં. યોગેશ જોષી, ૨૦૦૧) જેની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં એ અનંગથી છૂટાછેડા લઈ પિયરઘરે પાછી આવેલી અનુરાધા, સૌ એને સાચવે છે છતાં પોતીકાપણું અનુભવતી નથી. પુનર્લગ્નની દરખાસ્ત નકારી એ સોશ્યલ વર્કમાં ડિપ્લોમા કરે છે અને હૉસ્ટેલમાં રહેવા જાય છે. હૉસ્ટેલના રૂમમાં સામાન વચ્ચે તે પોતાને પણ સામાન સમી અનુભવે છે. સ્વતંત્ર જીવન જીવવા ઇચ્છતી સ્ત્રીના જીવનની આ ક્ષણો સ્પર્શક્ષમ રીતે આલેખાયેલી છે.
પા.