કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૪. છાલક વાગી રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪. છાલક વાગી રે| ઉશનસ્}} <poem> છાલક વાગી રે છોગાળા, તાર છંદની રે...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 6: Line 6:
છોળ જે ઊઠેલી જળબંબોળ;
છોળ જે ઊઠેલી જળબંબોળ;
માળા થૈ તૂટી રે આ તટ બુંદની રે.
માળા થૈ તૂટી રે આ તટ બુંદની રે.
ઢોલક ઢમક્યું રે છોગાળા, તારા રાસનું રે,
ઢોલક ઢમક્યું રે છોગાળા, તારા રાસનું રે,
હાં રે, એ તો ઢમક્યું આખીયે રાત,
હાં રે, એ તો ઢમક્યું આખીયે રાત,
હાં રે, એ તો ઢમક્યું ને ચમકી જાત,
હાં રે, એ તો ઢમક્યું ને ચમકી જાત,
તોરણ લટક્યું રે છોગાળા, મારા શ્વાસનું રે.
તોરણ લટક્યું રે છોગાળા, મારા શ્વાસનું રે.
ઝાંઝર ઝણક્યું રે છોગાળા, તારા તાલમાં રે,
ઝાંઝર ઝણક્યું રે છોગાળા, તારા તાલમાં રે,
ઝણક્યું એ તો સો સો ઘૂઘરીઓને બોલ,
ઝણક્યું એ તો સો સો ઘૂઘરીઓને બોલ,
Line 19: Line 21:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૬૦)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૬૦)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન  શ્રેણી – ઉશનસ્/૪૩. કવિની કેફિયત|૪૩. કવિની કેફિયત]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ|૪૫. વેદના એ તો વેદ]]
}}

Latest revision as of 08:40, 7 September 2021

૪૪. છાલક વાગી રે

ઉશનસ્

છાલક વાગી રે છોગાળા, તાર છંદની રે,
છોળ જે ઊઠેલી સામે છોર;
છોળ જે ઊઠેલી જળબંબોળ;
માળા થૈ તૂટી રે આ તટ બુંદની રે.

ઢોલક ઢમક્યું રે છોગાળા, તારા રાસનું રે,
હાં રે, એ તો ઢમક્યું આખીયે રાત,
હાં રે, એ તો ઢમક્યું ને ચમકી જાત,
તોરણ લટક્યું રે છોગાળા, મારા શ્વાસનું રે.

ઝાંઝર ઝણક્યું રે છોગાળા, તારા તાલમાં રે,
ઝણક્યું એ તો સો સો ઘૂઘરીઓને બોલ,
ઝણક્યું એ તો સો સો ઘુમ્મરીઓએ ગોળ,
ઝણકું હુંયે છોગાળા મુંને ઝાલ મા રે.

૧૯૯૨

(સમસ્ત કવિતા, પૃ. ૮૬૦)