32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
'''ચક્કીનું ભૂત''' (ઉમાશંકર જોશી; ‘વિસામો’, ૧૯૭૩) અમથો સુતાર હરિપુર ગામની બંધ પડેલી ચક્કીને કસબથી ચાલુ કરે છે પરંતુ ગામલોકો એમાં ઇલમ જુએ છે. અમથો પણ આ ભ્રાંતિને ટકાવી રાખે છે પરંતુ એનો ઇલમ દીકરા ગોકુળને મોતમાંથી ઉગારી નથી શકતો. છેવટે ભૂત જેવો અમથો ખભે વાંસલો રાખી ગામેગામ ફરતો થઈ જાય છે. વાર્તામાં અમથાનાં અને ગામલોકોનાં મનોસ્થિત્યંતરો આબાદ રીતે ઝડપાયાં છે. <br> | '''ચક્કીનું ભૂત''' (ઉમાશંકર જોશી; ‘વિસામો’, ૧૯૭૩) અમથો સુતાર હરિપુર ગામની બંધ પડેલી ચક્કીને કસબથી ચાલુ કરે છે પરંતુ ગામલોકો એમાં ઇલમ જુએ છે. અમથો પણ આ ભ્રાંતિને ટકાવી રાખે છે પરંતુ એનો ઇલમ દીકરા ગોકુળને મોતમાંથી ઉગારી નથી શકતો. છેવટે ભૂત જેવો અમથો ખભે વાંસલો રાખી ગામેગામ ફરતો થઈ જાય છે. વાર્તામાં અમથાનાં અને ગામલોકોનાં મનોસ્થિત્યંતરો આબાદ રીતે ઝડપાયાં છે. <br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘૃણા કે કરુણા?|ઘૃણા કે કરુણા?]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘૃણા કે કરુણા?|ઘૃણા કે કરુણા?]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચક્ષુઃશ્રવા|ચક્ષુઃશ્રવા]] | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચક્ષુઃશ્રવા|ચક્ષુઃશ્રવા]] | ||
}} | }} | ||