ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|બા|ધનસુખલાલ મહેતા}} | {{Heading|બા|ધનસુખલાલ મહેતા}} | ||
બા (ધનસુખલાલ મહેતા; ‘ભૂતના ભડકા’, ૧૯૩૨) પતિના મૃત્યુ બાદ મમતાથી ઉછેરેલા ત્રણે પુત્રો એક પછી એક પોતાની પત્નીને લઈને જુદા રહેવા ચાલી જાય છે અને 'બા' એકલી અને અસહાય, પાછળ રહી જાય છે. વેદનાથી ફસડાઈ પડતી વૃદ્ધાનું અંતરનું આલેખન વેધક બન્યું છે. <br> | '''બા''' (ધનસુખલાલ મહેતા; ‘ભૂતના ભડકા’, ૧૯૩૨) પતિના મૃત્યુ બાદ મમતાથી ઉછેરેલા ત્રણે પુત્રો એક પછી એક પોતાની પત્નીને લઈને જુદા રહેવા ચાલી જાય છે અને 'બા' એકલી અને અસહાય, પાછળ રહી જાય છે. વેદનાથી ફસડાઈ પડતી વૃદ્ધાનું અંતરનું આલેખન વેધક બન્યું છે. <br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 02:30, 30 July 2025
બા
ધનસુખલાલ મહેતા
બા (ધનસુખલાલ મહેતા; ‘ભૂતના ભડકા’, ૧૯૩૨) પતિના મૃત્યુ બાદ મમતાથી ઉછેરેલા ત્રણે પુત્રો એક પછી એક પોતાની પત્નીને લઈને જુદા રહેવા ચાલી જાય છે અને ‘બા’ એકલી અને અસહાય, પાછળ રહી જાય છે. વેદનાથી ફસડાઈ પડતી વૃદ્ધાનું અંતરનું આલેખન વેધક બન્યું છે.
ચં.