સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/પંથ વિનાનો પંથ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
‘...પ્રેમના વિરાટ સ્વરૂપને આપણે ઓળખ્યું નથી. એનું એકાદ અણકલ્પ્યું પાસું જોતાં આપણે આશ્ચર્ય અનુભવીએ છીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ આઘાત અનુભવીએ છીએ ત્યારે એના એ રૂપની કદર કરવાનું ચૂકી જઈએ છીએ. પ્રેમ અગ્નિસ્વરૂપ પણ છે, એટલે એનાથી કોઈ દાઝે છે ત્યારે મીરાંબાઈની જેમ આઘાતમાં ગાય છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જો મેં ઐસા જાનતી,  
{{Block center|'''<poem>જો મેં ઐસા જાનતી,  
{{gap}}પ્રીત કિયે દુઃખ હોય;  
{{gap}}પ્રીત કિયે દુઃખ હોય;  
નગર ઢિંઢોરા કહાવતી,  
નગર ઢિંઢોરા કહાવતી,  
{{gap}}પ્રીત ન કીજો કોય.</poem>}}
{{gap}}પ્રીત ન કીજો કોય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પરન્તુ, એ જ પ્રેમનું અમૃતપાસું પણ છે. એનો સ્વાદ ચાખનાર એનાં ગુણગાન કરતાં તૃપ્તિ જ અનુભવતો નથી. પ્રેમરૂપી હીરાનાં અનેક પાસાં સમજીને જે એને ભજે છે તે મહાસુખ માણે છે. અને ન સમજનારા દૂર રહ્યાં દાઝે છે...’