ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રેંકડીમાં: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રેંકડીમાં|રામનારાયણ વિ. પાઠક;}}
{{Heading|રેંકડીમાં|રામનારાયણ વિ. પાઠક}}
'''રેંકડીમાં''' (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) રેંકડી ખેંચતાં કંકુનાં માબાપ એકની એક દીકરીની આંગળી પાકી હતી અને એ ખોડંગાતી હતી એટલે રેંકડીમાં બેસવા કહે છે પણ પોતાનો ભાર માબાપ પાસે ખેંચાવવાનું વાજબી ન લાગતાં એ ઘરે જાય છે. રસ્તામાં નાનપણનો ગોઠિયો કાનિયો એને નવી રેંકડીમાં બેસાડી લે છે. આગળ જતાં કંકુ કાનિયાને પરણે છે. વાર્તાએ પ્રસન્ન યુગલની છબીને આલેખવાનું કાર્ય મુખ્ય ધાર્યું છે.<br>

{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>