ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૬: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
 
(No difference)

Latest revision as of 16:14, 20 August 2025

૧૯૩૬
અખિલ ત્રિવેણી ગિરીશભાઈ ભટ્ટ
આક્રંદ જમિયતરામ પંડ્યા
આજકાલ પુરુષોત્તમ પારેખ
આશા મકનજી પરમાર
કીર્તિદા ઇન્દુલાલ ગાંધી
ડોકિયું ચંદ્રભાઈ ભટ્ટ
તણખા મંડળ - ૪ ધૂમકેતૂ
ધૂપદાની વિનોદરાય ભટ્ટ
પલટાતો સમાજ રામ
મંદારમાલા કેશવ હ. શેઠ
સુવર્ણના નિઃશ્વાસ બકુલેશ
હિમકણ શ્યામજી વાઘજી તેલવાળા