અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુર્ગેશ ભટ્ટ/— (પથ્થરના મૌનની ગલીમાં...): Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 6: Line 6:
:::::::::::પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે,
:::::::::::પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે,
:::::::::::આંખોમાં અંધકારને નિહાળવું પડે.
:::::::::::આંખોમાં અંધકારને નિહાળવું પડે.
:::::::::::કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય,
:::::::::::કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય,
:::::::::::સૂનકારને આખર સુધી સંભાળવું પડે.
:::::::::::સૂનકારને આખર સુધી સંભાળવું પડે.
:::::::::::વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ,
:::::::::::વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ,
:::::::::::આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે.
:::::::::::આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે.
:::::::::::સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે,
:::::::::::સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે,
:::::::::::ઝાકળનું રૂડું નામ એને આપવું પડે.
:::::::::::ઝાકળનું રૂડું નામ એને આપવું પડે.
:::::::::::ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ,
:::::::::::ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ,
:::::::::::જલતી શમાએ રાતભર ઉજાળવું પડે.
:::::::::::જલતી શમાએ રાતભર ઉજાળવું પડે.
:::::::::::મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને,
:::::::::::મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને,
:::::::::::શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે.
:::::::::::શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કેમ છો? | કેમ છો?]]  | કેમ છો? સારું છે? દર્પણમાં જોયેલા ચહેરાને]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુમન શાહ/વિમાન કાગળનાં | વિમાન કાગળનાં]]  | વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું વિમાન કાગળનાં...]]
}}