અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુ ગોસ્વામી/છાંટાનું ગામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છાંટાનું ગામ|ઇન્દુ ગોસ્વામી}} <poem> ::પાણીને હોય નહીં પોતાનો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 14: | Line 14: | ||
કાંકરી ઊડે તો અહીં કૂંડાળું થાય અને સાચવું તો સોનેરી જાળ. | કાંકરી ઊડે તો અહીં કૂંડાળું થાય અને સાચવું તો સોનેરી જાળ. | ||
:: કેમે કરીને વાયું પાધરમાં આંગણું | |||
:: ત્યાં પાળિયાનું ફૂલ થયું તાજું | ::: ત્યાં પાળિયાનું ફૂલ થયું તાજું | ||
:: ડાંગે મારેલ કોઈ વાદળિયે હાથ | |||
:: મારા છાંટાનું ગામ નહીં સાજું | ::: મારા છાંટાનું ગામ નહીં સાજું | ||
હળવે રહીને હવે ખંખેરી નાખવી ચીતરેલા કાંઠાની ડાળ. | હળવે રહીને હવે ખંખેરી નાખવી ચીતરેલા કાંઠાની ડાળ. | ||
{{Right|(જેમતેમ, ૧૯૮૮, પૃ. ૫)}} | {{Right|(જેમતેમ, ૧૯૮૮, પૃ. ૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુ પુવાર/લૅંચુજીનું ગીત | લૅંચુજીનું ગીત]] | અમે લયનું લૂંટાવ્યું ગામ કે લૅંચુ લચકેલો,]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત ચૌહાણ/ચોર કોટવાળને દંડે | ચોર કોટવાળને દંડે]] | કૂતરાં ભસે છે. પાછળ દોડે છે. ક્યારેક લાગ મળે તો, ]] | |||
}} |
Latest revision as of 10:59, 23 October 2021
છાંટાનું ગામ
ઇન્દુ ગોસ્વામી
પાણીને હોય નહીં પોતાનો ઢાળ
એ તો પડછાયા જોઈને પગલું મૂકે અને પડઘાની રાખે સંભાળય
કોઈ કોઈ વાર શ્વાસ ઊંચા મૂકીને મને
ધુમ્મસમાં ચાલવાની ટેવ
જાણેઅજાણે તોય અંધારી ઠેસમાં
ધૂંધવાતા ડુંગરના દેવ
કાંકરી ઊડે તો અહીં કૂંડાળું થાય અને સાચવું તો સોનેરી જાળ.
કેમે કરીને વાયું પાધરમાં આંગણું
ત્યાં પાળિયાનું ફૂલ થયું તાજું
ડાંગે મારેલ કોઈ વાદળિયે હાથ
મારા છાંટાનું ગામ નહીં સાજું
હળવે રહીને હવે ખંખેરી નાખવી ચીતરેલા કાંઠાની ડાળ.
(જેમતેમ, ૧૯૮૮, પૃ. ૫)