અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/લાભશંકર ઠાકરની કવિતા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|લાભશંકર ઠાકરની કવિતા|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> સોજો ચઢેલા શર..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 26: Line 26:
ઢીલી મીઠાઈ લાસલૂસ ખા ખા કરીને,
ઢીલી મીઠાઈ લાસલૂસ ખા ખા કરીને,
અન્નને નામે હવે અમને ઊબક આવે છે.
અન્નને નામે હવે અમને ઊબક આવે છે.
અમારા જઠરમાં આગ લગાડ લાંઘણોની,
અમારા જઠરમાં આગ લગાડ લાંઘણોની,
તૂરા કડવા રસથી અમારી જીભને ઝાટકા માર,
તૂરા કડવા રસથી અમારી જીભને ઝાટકા માર,
થોથર ચઢેલી અમારી કાયાની નિર્મમ નિરીશ્વર ચિકિત્સા કર.
થોથર ચઢેલી અમારી કાયાની નિર્મમ નિરીશ્વર ચિકિત્સા કર.
બેભાન અમે મરણાસન્ન છીએ,
બેભાન અમે મરણાસન્ન છીએ,
અમને ભાનમાં લાવ,
અમને ભાનમાં લાવ,
Line 34: Line 36:
{{Right|(સપ્ટેમ્બર, ૧૯૯૭)}}
{{Right|(સપ્ટેમ્બર, ૧૯૯૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ચાલવું (સંબંધ-વિચ્છેદનું ગીત)
|next = મધુ રાયની વારતા
}}