કોડિયાં/દ્વિધા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દ્વિધા|}} <poem> પણે ઊભરતા મહઉદધિ અશ્વપીઠે ચડી, અપાર પૃથિવી તણા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
વિરાટ હૃદયી થવું!-સકળ વિશ્વ જેમાં જડ્યું. | વિરાટ હૃદયી થવું!-સકળ વિશ્વ જેમાં જડ્યું. | ||
ઊઠીશ પુલકી કદીક જગ મૃત્યુનાં ખોળવા! | ઊઠીશ પુલકી કદીક જગ મૃત્યુનાં ખોળવા! | ||
વિષાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા! | વિષાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા!</Poem> | ||