ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/સાંજનો સમય: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
 
Line 88: Line 88:
– અરે, નિન્ની! કેમ આમ એકાએક? કંઈ થયું?
– અરે, નિન્ની! કેમ આમ એકાએક? કંઈ થયું?


– મંદાકિની આવી છે. બધા જ છે. તરત પાછાં જવાનાં છે. તમને મળવા જ રોકાઈ છે. ફોન તો બહુ કર્યા પણ લાગ્યા નહીં, મમ્માએ કીધું કે કાકુ આવશે થોડી વારમાં, પણ ઉતાવળ છે એટલે મને કહે કે…
– મંદાકિની આવી છે. બધાં જ છે. તરત પાછાં જવાનાં છે. તમને મળવા જ રોકાઈ છે. ફોન તો બહુ કર્યા પણ લાગ્યા નહીં, મમ્માએ કીધું કે કાકુ આવશે થોડી વારમાં, પણ ઉતાવળ છે એટલે મને કહે કે…


અહીં ધસી આવવા બદલ માફી માગવા જેવું બોલાતું જતું હતું એનું ભાન થતાં નિન્ની અટકી ગઈ. મમ્મા પર ને મંદાકિની પર દાઝ ચડી થોડી.
અહીં ધસી આવવા બદલ માફી માગવા જેવું બોલાતું જતું હતું એનું ભાન થતાં નિન્ની અટકી ગઈ. મમ્મા પર ને મંદાકિની પર દાઝ ચડી થોડી.