ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 74: Line 74:
<br>
<br>
   
   
તિલક-૩ [               ]: જૈન સાધુ. દેવભદ્રના શિષ્ય. સંસ્કૃત ભાષા દ્વારા ને ગુજરાતી દૃષ્ટાંતોની મદદથી વ્યાકરણની સમજૂતી આપતા ‘ઉક્તિસંગ્રહ/ઔક્તિક’ના કર્તા. કવિના ગુરુનું નામ ભૂલથી દેવચંદ્ર પણ નોંધાયું છે.  
<span style="color:#0000ff">'''તિલક-૩'''</span> [               ]: જૈન સાધુ. દેવભદ્રના શિષ્ય. સંસ્કૃત ભાષા દ્વારા ને ગુજરાતી દૃષ્ટાંતોની મદદથી વ્યાકરણની સમજૂતી આપતા ‘ઉક્તિસંગ્રહ/ઔક્તિક’ના કર્તા. કવિના ગુરુનું નામ ભૂલથી દેવચંદ્ર પણ નોંધાયું છે.  
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૫ - ‘પાટણના જ્ઞાનભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગૂજરાતી સાહિત્ય’, ચીમનલાલ ડાહ્યાભાઈ. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૫ - ‘પાટણના જ્ઞાનભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગૂજરાતી સાહિત્ય’, ચીમનલાલ ડાહ્યાભાઈ.{{Right|[ર.ર.દ.]}}
<br>
   
   
તિલકચંદ-૧ [ઈ.૧૬૨૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચક નયરંગની પરંપરામાં પાઠક જયરંગના શિષ્ય. ‘કેશીપરદેશી-ચોપાઈ/પરદેશી સંબંધ’ (ર.ઈ.૧૬૮૫)ના કર્તા.  
તિલકચંદ-૧ [ઈ.૧૬૨૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચક નયરંગની પરંપરામાં પાઠક જયરંગના શિષ્ય. ‘કેશીપરદેશી-ચોપાઈ/પરદેશી સંબંધ’ (ર.ઈ.૧૬૮૫)ના કર્તા.