કુંવરબાઈનું મામેરું/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
કડવું ૧.  
'''કડવું ૧.'''
કડી  
કડી  
૧.  મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના
'''૧.  મામેરું (મોસાળું)''' = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી  કરવામાં આવતી પહેરામણી  
ઘેરથી  કરવામાં આવતી પહેરામણી  
'''૧ મનમુદા''' = મનને આનંદ આપનારું
૧ મનમુદા = મનને આનંદ આપનારું
'''૬. કર્પૂરગૌર''' – ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ
૬. કર્પૂરગૌર – ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ


કડવું ૨  
'''કડવું ૨'''


૬ઉદ્ધવ-વિદૂર – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને  
'''૬ઉદ્ધવ-વિદૂર''' – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યું
                                                      સ્થાન આપ્યું
'''૯. ત્રિપુરાર''' – ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર
૯. ત્રિપુરાર – ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર
'''૧૪. તું ગોરાણી, મેં પ્રમાણી''' – તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો
૧૪. તું ગોરાણી, મેં પ્રમાણી – તારી મને સાચી ઓળખ થઈ,  
                  તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો
   
   
કડવું ૩
'''કડવું ૩'''


૨. ચંગ = એક વાદ્ય  
'''૨. ચંગ''' = એક વાદ્ય  
૩ તદાકાર = તન્મય  
'''૩ તદાકાર''' = તન્મય  
૭ જંજાલ = સંસારની કડાકૂટ
'''૭ જંજાલ''' = સંસારની કડાકૂટ
૧૧. છે લઘુવય નાનો ભરથાર – પતિ નાની વયનો છે એટલે પરિવારમાં         એનો પોતાનો કોઈ અવાજ નથી, કુંવરબાઈને એનો સધિયારો નથી.
'''૧૧. છે લઘુવય નાનો ભરથાર''' – પતિ નાની વયનો છે એટલે પરિવારમાં એનો પોતાનો કોઈ અવાજ નથી, કુંવરબાઈને એનો સધિયારો નથી.
૧૩ દુર્બલની = આર્થિક રીતે નબળા કુટુંબની  
'''૧૩ દુર્બલની''' = આર્થિક રીતે નબળા કુટુંબની  
૧૪ સીમંત = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત  
'''૧૪ સીમંત''' = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત  
૧૫. દ્યામણી – દયામણી, લાચાર
'''૧૫. દ્યામણી''' – દયામણી, લાચાર
૧૯ ફ્જેત = બેઆબરૂ  
'''૧૯ ફ્જેત''' = બેઆબરૂ  
૨૧ ફગો = છકી જાવ છો  
'''૨૧ ફગો''' = છકી જાવ છો  
   
   
કડવું ૪
'''કડવું ૪'''


૧. પત્ર જ આપ્યું.. –સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્‌)  
'''૧. પત્ર જ આપ્યું..''' –સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્‌) શબ્દ નપુંસક લિંગનો છે.
                                              શબ્દ નપુંસક લિંગનો છે.
'''૨ દામ''' = દ્રવ્ય  
૨ દામ = દ્રવ્ય  
'''૫ વહેલ''' = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું
૫ વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું
::'''કડી ૫'''-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે.  
  કડી ૫-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે  
'''૧૧ ગળિયો''' =  અશક્ત, થાકીને બેસી પડેલો
                                  ગાડાના વિવિધ ભાગોનાં નામ છે.  
'''૧૨ ચીચૂએ''' = ચૂંચૂં એવો અવાજ કરે.
૧૧ ગળિયો =  અશક્ત, થાકીને બેસી પડેલો
'''૧૪. વિષયીપુરના લોક''' – સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા. એ લોકો વૈષ્ણવ નરસિંહનો ભક્તિમાર્ગ શું જાણે?  
૧૨ ચીચૂએ = ચૂંચૂં એવો અવાજ કરે.
'''૨૫.  સુરભિ''' – ગાય
૧૪. વિષયીપુરના લોક – સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા.  
                        એ લોકો વૈષ્ણવ નરસિંહનો ભક્તિમાર્ગ શું જાણે?  
૨૫.  સુરભિ – ગાય


કડવું ૫.
'''કડવું ૫'''


૨,૬ જૂઆ-બગાઈઓ = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં  
'''૨,૬ જૂઆ-બગાઈઓ''' = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં  
૫ ફૂટડો = સુંદર  
'''૫ ફૂટડો''' = સુંદર  
૯ ઠીઠોલી = ઠઠ્ઠા મશ્કરી
'''૯ ઠીઠોલી''' = ઠઠ્ઠા મશ્કરી
૧૩ મચ્છર = મત્સર, અભિમાન  
'''૧૩ મચ્છર''' = મત્સર, અભિમાન  
૧૪ મેર = મેરુ પર્વત  
'''૧૪ મેર''' = મેરુ પર્વત  
૨૨ નાડાછડી, મોડ વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી  
'''૨૨ નાડાછડી, મોડ''' વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી  
૨૨. ઘાટ = રેશમી સાડી  
'''૨૨. ઘાટ''' = રેશમી સાડી  
૨૫ તલફે = તરફડિયાં મારે  
'''૨૫ તલફે''' = તરફડિયાં મારે  
૨૯ આસામી = વ્યક્તિ, મનુષ્ય  
'''૨૯ આસામી''' = વ્યક્તિ, મનુષ્ય  
૩૧ ફાંસુ = ફોગટ, વ્યર્થ
'''૩૧ ફાંસુ''' = ફોગટ, વ્યર્થ


કડવું ૬.
કડવું ૬.