સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/કોઈ ચાલ્યું ગયું: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "<poem> ખંડમાંઆંખછતનીવરસતીરહીકોઈચાલ્યુંગયું શૂન્યતાખાલીખીંટીનેડસ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
ખંડમાંઆંખછતનીવરસતીરહીકોઈચાલ્યુંગયું
 
શૂન્યતાખાલીખીંટીનેડસતીરહીકોઈચાલ્યુંગયું
 
છાપરુંશ્વાસરૂંધીધીમાંધીમાંપગલાંઓગણતુંરહ્યું
ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું
ભીંતભયભીતથઈનેકણસતીરહીકોઈચાલ્યુંગયું
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું
બારીએબારીએઘરનાટુકડાઓબેસીનેજોતારહ્યા
 
સાંકળોબારણેહાથઘસતીરહીકોઈચાલ્યુંગયું
છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું
બે’કપગલાંનોસંગાથઆપીનેપડછાયાભાંગીપડ્યા
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું
શેરીનાકામાંબત્તીઓભસતીરહીકોઈચાલ્યુંગયું
 
બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું
 
બે’ક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું
</poem>
</poem>