સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શંકરભાઈ બુ. પટેલ/ગામડું: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "<poem> ઝાડતણાંઝૂંડોમાંછૂપ્યુંછેગામડું! સૂરજસંગાથેરોજઊગ્યુંછેગામડ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
ઝાડતણાંઝૂંડોમાંછૂપ્યુંછેગામડું!
 
સૂરજસંગાથેરોજઊગ્યુંછેગામડું!...
 
પરસેવેરેબઝેબ, તેલ્યુંછેગામડું!
ઝાડ તણાં ઝૂંડોમાં છૂપ્યું છે ગામડું!
સપનોનીછલકાતીથેલ્યુંછેગામડું!...
સૂરજ સંગાથે રોજ ઊગ્યું છે ગામડું!...
ગાલ્લીનાઘૂઘરામાંરણકેછેગામડું!
 
ગીતજેવુંછાતીમાંકણસેછેગામડું!...
પરસેવે રેબઝેબ, તેલ્યું છે ગામડું!
સપનોની છલકાતી થેલ્યું છે ગામડું!...
 
ગાલ્લીના ઘૂઘરામાં રણકે છે ગામડું!
ગીત જેવું છાતીમાં કણસે છે ગામડું!...
</poem>
</poem>