કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/કવિ અને કવિતાઃ હરિકૃષ્ણ પાઠક: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ હરિકૃષ્ણ પાઠક |}} {{Poem2Open}} ૧ હળવી શૈલીમાં નર્મ-મ...")
 
No edit summary
Line 132: Line 132:
ગીત, ગઝલ, સૉનેટ, છાંદસ, અછાંદસ બધાં સ્વરૂપોમાં આ કવિએ કામ કર્યું છે. બોલચાલની ઘરેલુ ભાષા પ્રયોજીને વિવિધ છંદો પાસેથી એમણે અત્યંત સહજતાથી ભાવપૂર્વક, સંવેદનપૂર્વક કામ લીધું છે. શિખરિણી, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, હરિણી, વસંતતિલકા, પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત, કટાવ, મનહર, વંશસ્થ, સવૈયા, ઉપજાતિ, વનવેલી, પરંપરિત હરિગીત વગેરે છંદો તથા સોરઠી દુહા આ કવિની કલમમાંથી સહજ ફૂટે છે.

ઘર-વતન-પ્રકૃતિ માટેનો પ્રેમ, માણસનું અડવાપણું તથા અવળચંડાઈ સ્વીકારીનેય એને ચાહવો, કોઈ પણ પરિસ્થિતિનો સ્વસ્થ સ્વીકાર કરીને સાક્ષીભાવે જગતને જોવું, પીડના હેવા પડે તોયે શબ્દ અને શબદના ટેકે ફરી ઊભા થવું ને વ્યંગ-વિનોદ-કટાક્ષ વેરતા રહેવું, સાહિત્યધર્મ અને નાગરિકધર્મ બજાવવો, શબ્દ-લય તથા કાવ્યસ્વરૂપની સૂક્ષ્મ સમજ, ચિત્ર-કાર્ટૂનકળાની સૂઝ, સંવેદનની ઝીણી રેખાઓ થકી કાવ્ય-ઘાટ ઘડવાનો કસબ… આ બધું એમની સર્જકચેતનામાં રસાતું રહ્યું છે ને ઘટના ઘાટે ધામ સર્જાતાં રહ્યાં છે ને જળમાં નામ લખાતાં રહ્યાં છે.

{{Right|૧૧-૧૧-૨૦૨૧ – યોગેશ જોષી}}
૧૧-૧૧-૨૦૨૧{{Right| – યોગેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}