કંકાવટી/​​ખિલકોડી વહુ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|​​ખિલકોડી વહુ| }} {{Poem2Open}} [આ વાર્તા સોમવારના વ્રતને લગતી જણાય...")
 
No edit summary
Line 42: Line 42:
ભોજાઈઓને તો વિસ્મે થઈ છે. દેરાણી કાળી કૂબડી હશે, લૂલી લંગડી હશે. મૂંગી બહેરી હશે! કેવી હશે ને કેવી નહિ હોય! એવા વિચાર થયા છે.  

ભોજાઈઓએ તો કરામત કરી છે: એમ ઠરાવ્યું છે કે એના ભાગની ડાંગર ખાંડવા બોલાવીએ.  

​દેવરજી! દેવરજી! દેરાણીને ડાંગર ખાંડવા મેલો. એના ભાગની ડાંગર બીજું કોણ ખાંડશે?  

કુંવર તો મૂંઝાણા છે, જઈને એણે તો ખીલકોડી રાણીને પૂછ્યું છે કે શુ કરશું? મારી તો લાજ જવા બેઠી છે.  

ખીલકોડી રાણી કહે છે કે એમાં શું મુંઝાવ છો? મારા ભાગની ડાંગર આંહીં મંગાવી દ્યો ને! રૂપાળી હું ખાંડી નાખીશ.  