પન્ના ત્રિવેદીની વાર્તાઓ/પન્ના ત્રિવેદીની વાર્તાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પન્ના ત્રિવેદીની વાર્તાઓ|}} {{Poem2Open}} યુવાવયમાં જ સર્જનની શરૂ...")
 
No edit summary
 
Line 8: Line 8:
‘હું દીનાપુરથી બોલું છું...’માં તંત્રની નિષ્ક્રિયતાની સામે ગજોધર જેવા ભેખધારીના ગામની પ્રગતિ માટેના અણથક પ્રયત્નો છે. લેખિકા આવા કટાક્ષ પણ કરી જાણે છે – ‘મારું હાળું આ ડબલું ય હવે તો રૂપિયો ગળતું થઈ ગયું લે!’ (‘સાતમો દિવસ’, ૫ૃ. ૩૬), ‘ચપટી’માં વર્ણભેદ અને નોકરી કરતી સ્ત્રીનું જાતીય શોષણ – આ બંને સમસ્યાઓનું સંકુલ મિશ્રણ છે. બાળગીત ‘બા મને ચપટી વગાડતાં આવડી ગઈ’નો સર્જનાત્મક વિનિયોગ ધારદાર છે.

કુલ છ સંગ્રહોમાં ૮૯ વાર્તા આપતાં પન્નાબહેને ‘ફૂલબજાર’ શીર્ષકથી એક આખો સંગ્રહ સ્ત્રીપાત્રોને લઈને કર્યો છે જે અંતર્ગત ‘હોળી’માં સ્ત્રી કે પુરુષ – છેવટે તો સમાજની રુઢિઓમાં હોમાઈ જ જાય છે એ વાત સ્ફુટ થઈ રહે છે. કોઈ પણ વાદમાં ન બંધાતાં પન્ના ત્રિવેદી ‘બરફના માણસો’માં નોટબંધી (૧૯૯ ઓન્લી) અને સરકારી યોજનામાં ચાલતા ભ્રષ્ટાચાર (ટ્રેનીંગ) જેવા સાંપ્રત પ્રશ્નોની વાર્તા પણ આપે છે. ‘વાર્તા બનતી નથી’, ‘આંખ’ અને ‘કાગસભા’ જેવી પ્રયોગશીલ વાર્તાઓ તેમની વિકસી રહેલી વાર્તાકલાનો પરિચય આપે છે.

૮ જુલાઈ, ૨૦૨૧ – સંધ્યા ભટ્ટ
૮ જુલાઈ, ૨૦૨૧
{{Right|– સંધ્યા ભટ્ટ}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????-?????
|previous = લેખકનો પરિચય
|next = ?????
|next = એક અ-શીર્ષક વાર્તા
}}
}}