ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઈશ્વર પેટલીકર/મધુરાં સપનાં: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} વિનોદ ઉપર પ્રથમ દૃષ્ટિ પડતાં જ સુશીલાના મનમાં એવી છાપ પડી ગઈ...")
 
No edit summary
Line 447: Line 447:

આંખ લૂછતાં લૂછતાં એના મુખ ઉપર હાસ્ય ફરકી ગયું. એની સલાહ સ્વીકારતી હોય તેમ એણે માથું નીચું કર્યું, પણ હસતું હૈયું અંદરથી કહેતું હતુંઃ ‘તું ના મળી હોય તો કદાચ ન શીખી હોત; પણ હવે તો એમાં તારા કરતાં વધારે હોશિયાર થઈ ગઈ છું!’

<center>(તાણાવાણા, ૧૯૪૬)</center>
(તાણાવાણા, ૧૯૪૬)
{{Poem2Close}}
{{Poem2Close}}