ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચંદ્રકાન્ત બક્ષી/એક સાંજની મુલાકાત: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમે ઘર બદલી નાખ્યું ને નવા ફ્...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''એક સાંજની મુલાકાત'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમે ઘર બદલી નાખ્યું ને નવા ફ્લૅટમાં આવી ગયાં. ફ્લૅટ ભોંયતળિયે હતો. એમાં ત્રણ રૂમ અને કિચન-બાથરૂમ હતાં. બહાર નાનું ચોગાન હતું અને એને ફરતી દસેક ફૂટ ઊંચી ઈંટની દીવાલ હતી, જે તાજી વાઇટવૉશ કરેલી હતી. દીવાલની પાછળથી છૂટાંછવાયાં ઝાડ અને નીચાં મકાનોનાં કાળાં પડી ગયેલાં છાપરાં તથા બદલાતું આકાશ દેખાતાં. બારીઓમાંથી ચોગાન દેખાતું અને એમાં જાતજાતનાં ફૂલો ઉગાડવામાં આવતાં.