સહરાની ભવ્યતા/ડૉ. પ્રબોધ પંડિત: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ડૉ. પ્રબોધ પંડિત|}} {{Poem2Open}} પંડિત કે. કા. શાસ્ત્રીની જીવનશૈલી...")
 
No edit summary
 
Line 45: Line 45:
આઝાદી પછી પંડિતસાહેબ અધ્યાપક તરીકે કૉલેજ કે યુનિવર્સિટીઓનાં સત્તામંડળોથી અલિપ્ત રહી, ક્યારેક એમની ઉપેક્ષા કરી જેઆત્મગૌરવથી અધ્યયન–અધ્યાપનનું કામ કરતા રહેલા છે એની ભૂમિકા ઉપર નોંધેલા એમના ઉછેરકાળના પ્રસંગોમાં પણ જોઈ શકાય. કોઈ પણ ક્ષેત્ર કે કક્ષાએ અર્ધદગ્ધ માણસે આસન જમાવ્યું હોય તો એને પંડિતસાહેબનો સદ્ભાવ કદાપિ ન સાંપડે. એવી જીવદયાએમનામાં ન હતી. પ્રાચ્યવિદ્યાનાં સંમેલનોમાં પણ કોઈ કાચો વિદ્વાન આવી ચડ્યો હોય તો એ પંડિતસાહેબની નિર્મમ નજરે ચડ્યા વિના રહેનહીં. ‘વેદ વિભાગના પ્રમુખનું ભાષણ શોરબકોરને કારણે સાંભળી શકાયું નહીં. પણ જે થોડું સંભળાયું, તેથી બાકીનું ન સંભળાયું તેનોશોક નથી.’ — આવા નર્મ–મર્મ સાથે એ માત્ર મુદ્દાને લક્ષમાં રાખીને વાત કરતા જાય. માત્ર નિષ્ણાતની અને નિષ્ણાતની જ અદબ રાખે. એજ રીતે ભાષાવિજ્ઞાનના સંશોધન કાર્યમાં વિદ્યાર્થી તરીકે પસંદગી કરવામાં સહેજે ઉદાર ન થાય. ‘ભાષાવિજ્ઞાનમાં વિદ્યાર્થી રસ લેતો થાયએ માટે તેમની ખૂબ જ કાળજી, પણ રસના આભાસને તેમની આંખ તરત પામી જાય. અને પામી ગયા બાદ તે જ ક્ષણે ચાળી કાઢે!’ આચાળણી પછી પણ એમને સાતમા દાયકાના આરંભે શાંતિભાઈ આચાર્ય, દયાશંકર જોશી, મૃદુલા એડનવાલા અને યોગેન્દ્ર વ્યાસ જેવાતેજસ્વી અને સન્નનિષ્ઠ વિદ્યાર્થીઓ મળ્યા. પૂના અને દિલ્લીએ પણ એમને કેટલાક સાચા શિષ્યો આપ્યા છે એનો નિર્દેશ હિન્દી–અંગ્રેજીમાંપ્રગટ થયેલી એમની અવસાનનોંધ પરથી મળી રહેતો હતો. આ બધામાંથી એક બીજા પ્રબોધભાઈ પાકે તોપણ ભારતમાં આધુનિકભાષાવિજ્ઞાનનું સ્વતંત્ર ખેડાણ શક્ય બને. એમનાથી આરંભાયેલું કામ એક ઉપલબ્ધિ બને. એકવાર પ્રબોધભાઈએ ચોમ્સ્કીને આઈન્સ્ટાઈનતરીકે ઓળખાવ્યા હતા. ભારતમાં પ્રબોધભાઈને ઓળખાવવા કોને યાદ કરીશું? ભાયાણીસાહેબને પૂછવું પડે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પન્નાલાલ
|next = પ્રવીણ જોષી
}}