ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/ઘરનું ઘર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} આખી રાત ત્રમઝટ મેઘો વરસ્યો હતો. કલવો અને ભલચી રાત આખી આલહ-વેલહ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ઘરનું ઘર'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આખી રાત ત્રમઝટ મેઘો વરસ્યો હતો. કલવો અને ભલચી રાત આખી આલહ-વેલહ થયાં હતાં. બીમાર દીકરાની માંચી ધણી-ધણિયાણીએ આખા ખોરડામાં અહીંથી ત્યાં બેસવ્યા કરી હતી, પણ આખું હડણ ચૂતું હતું. ઘર આખું ટપકતા ચૂવાથી હાબોળ હોય ત્યાં કોરી જગ્યા ક્યાંથી મળે? હવાયેલી ને ઊબળેલી ગોદડીના ગાભામાં કલવાના એકના એક દીકરાની દાંતકટ્ટી ટાઢની મારી કટકટતી રહી હતી પણ લાચાર બની દીકરાના તાવે ધખતા દેહને તાક્યા કર્યા વિના કલવાનો છૂટકારો નહોતો. | આખી રાત ત્રમઝટ મેઘો વરસ્યો હતો. કલવો અને ભલચી રાત આખી આલહ-વેલહ થયાં હતાં. બીમાર દીકરાની માંચી ધણી-ધણિયાણીએ આખા ખોરડામાં અહીંથી ત્યાં બેસવ્યા કરી હતી, પણ આખું હડણ ચૂતું હતું. ઘર આખું ટપકતા ચૂવાથી હાબોળ હોય ત્યાં કોરી જગ્યા ક્યાંથી મળે? હવાયેલી ને ઊબળેલી ગોદડીના ગાભામાં કલવાના એકના એક દીકરાની દાંતકટ્ટી ટાઢની મારી કટકટતી રહી હતી પણ લાચાર બની દીકરાના તાવે ધખતા દેહને તાક્યા કર્યા વિના કલવાનો છૂટકારો નહોતો. |