બીડેલાં દ્વાર/3. ‘કાંઈક વ્યવહારુ!’: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading |3. ‘કાંઈક વ્યવહારુ!’}} '''શિયાળાના''' કારમા મહિના સૂસવતા હતા,...")
 
No edit summary
 
Line 55: Line 55:
અનુકમ્પાથી દ્રવતા અંતરમાં અજિતને એક પ્રબળ આવેગનો અનુભવ થયો. પોતાના હાથમાં એનો હાથ લઈને અજિત ઘૂંટણિયે નમી પડ્યો, ને એના હોઠ કશીક પ્રાર્થના બબડવા લાગ્યા. પ્રાર્થના જેવી કોઈ વસ્તુ અજિતના જીવનમાં આજ સુધી પ્રવેશી નહોતી. પ્રાર્થનાને હાસ્યાસ્પદ ગણવાનું શીખ્યાં પણ અજિતને વર્ષો થઈ ગયાં હતાં. પ્રાર્થના કરનારા એને વેદિયા ને વેવલા લાગતા. છતાં એ ક્ષણે અજિતને અંતસ્તલમાંથી અસ્પષ્ટ, સાદા, બાળકની બોલી જેવા બોલોનું સ્તોત્ર વછૂટ્યું. એ પ્રાર્થનામાં ધર્મ નહોતો, તત્ત્વજ્ઞાન નહોતું, પ્રભુ પણ નહોતો. દેવોને ખોળે એ પ્રાર્થના ઠલવાતી હતી? પ્રાર્થનાકાર પોતે જ જાણતો નહોતો. છતાંય પ્રાણની અંદરથી કરુણા અને માર્દવની જાણે સરવાણીઓ સળવળતી હતી : ને પ્રભા અજિતને ખભે મસ્તક ઢાળીને ધ્રૂસકા નાખતી હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 2.  ભૂખ્યું પેટ
|next = 4.  પ્રતિભાના સોદા
}}