સોરઠિયા દુહા/133: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|133|}} <poem> કાગા સબ તન ખાઈયો, ખાઈયો ચૂંન ચૂંન માંસ; મત ખાઈયો દો આ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
પ્રિયા પ્રિયા ઝંખતો હું મરી જાઉં તે પછી, હે કાગપક્ષીઓ! મારું આખું શરીર તમે ભલે ફોલી ખાજો અને માંસના લોચેલોચા ઉઠાવી જજો, પરંતુ મારી બે આંખો એમ ને એમ રહેવા દેજો, કે જેથી મૃત્યુ પછી પણ પ્રિયા આવે તો એ ઉઘાડી આંખો વાટે હું એનાં દર્શન કરી શકું.

<br>
{{HeaderNav2
|previous = 132
|next = 134
}}