સોરઠિયા દુહા/140: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|140 | }} <poem> ઊડો ઊડો પંખિયાં, મ કરો મોરી આશ; હમ જલતે હૈ પાંખવિણ, ત...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
વનમાં દવ લાગ્યો છે. જંગલનું એક ઝાડ તેની ઉપરથી હજીય ન ઊડી ગયેલાં પક્ષીઓને કહે છે કે, હે પંખીડાં, તમે ઊડીને નાસી છૂટો, મારી વાટ ન જુઓ. મારે તો પાંખ નથી તેથી હું ભાગી નથી શકતું અને લાઇલાજ બનીને આગમાં સળગું છું, પણ તમે છતી પાંખે શીદને બળો છો?

<br>
{{HeaderNav2
|previous = 139
|next = 141
}}