સોરઠિયા દુહા/154: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|154|}} <poem> કેસરના ક્યારા કરું, કસ્તુરીની પાજ; નેણાંના પ્યાલા ભ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે મારા મનડાના માલિક! કેસરના ક્યારા કરીને તેને કસ્તુરીની પાળ બાંધું, અને પછી મારી આંખોના પ્યાલા ભરીભરીને તમને હું પ્રેમરસ પાઉં, એવું થઈ આવે છે.
હે મારા મનડાના માલિક! કેસરના ક્યારા કરીને તેને કસ્તુરીની પાળ બાંધું, અને પછી મારી આંખોના પ્યાલા ભરીભરીને તમને હું પ્રેમરસ પાઉં, એવું થઈ આવે છે.
<br>
{{HeaderNav2
|previous = 153
|next = 155
}}