રાજા-રાણી/છઠ્ઠો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 129: Line 129:
|'''વિક્રમદેવ''' :
|'''વિક્રમદેવ''' :
|મારા રાજ્યની પ્રજા સુખમાં જ રહો! સુખી જ બનો! શા માટે આટલું દુઃખ ને આટલાં કલ્પાંત? આ અત્યાચાર, આ સિતમગરી અને આ ગેરઇન્સાફ — આ બધું શા માટે? મનુષ્ય ઉપર મનુષ્યનો શા સારુ આટલો ત્રાસ? દુર્બળોનાં નજીવાં સુખો ને નજીવી શાંતિ; તેના ઉપર પણ સમર્થોની આવી કૂડી નજર કાં? જાઉં અને જોઉં તો ખરો, કાંઈ શાંતિનો ઇલાજ સૂઝે છે?

}}
<br>
{{HeaderNav2
|previous = પાંચમો પ્રવેશ
|next = સાતમો પ્રવેશ
}}
}}