પુનશ્ચ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 862: Line 862:


{{સ-મ|૨૦૦૪}} <br>
{{સ-મ|૨૦૦૪}} <br>
</poem>
== મહોરાં ==
<poem>
અચાનક બે મહોરાં વચ્ચે પ્રેમ થયો.
હવે તમે પૂછશો નહિ કે કેમ થયો ?
કેમકે એ તો બસ એમ ને એમ થયો.
વરસોના વરસો લગી તો એ બે હસ્યાં,
વચમાં વચમાં લડ્યાં,
ક્યારેક તો વળી રડ્યાં;
અંતે એકમેકના જીવનમાંથી ખસ્યાં.
આમ ને આમ મહોરાં ન રહ્યાં મહોરાં,
આમ ને આમ મહોરાં જ થયા ચહેરા;
ને ચહેરા ? પ્રથમથી જ હતાં મહોરાં.
{{સ-મ|૨૦૦૫}} <br>
</poem>
</poem>