ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/સારસ્વત ધર્મ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''સારસ્વત ધર્મ'''}} ---- {{Poem2Open}} આપણા દેશની જુદી જુદી ભાષાઓના સાહિત્યકા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સારસ્વત ધર્મ'''}}
{{SetTitle}}
----
{{Heading|સારસ્વત ધર્મ | ઉમાશંકર જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા દેશની જુદી જુદી ભાષાઓના સાહિત્યકારોને મળવાનું થાય છે ત્યારે એકમેકને કે એકમેકના કાર્યને ભલે ઓળખતા ન હતા પણ બધા કેવા એક રીતે જ જાણે અંધકારમાં માર્ગ (groping) કરી રહ્યા હતા તેનું ભાન તો તરત થાય છે જ, આપણા દેશની જનતાની અનર્ગળ સહનશક્તિને અને એની મૂંગી આશાઆકાંક્ષાઓને વાચા આપી શકે એવાં ઉચિત સાહિત્યસ્વરૂપોની ખોજનો અણસારો પણ મળી રહે છે. પણ તે છતાં મુખ્યત્વે વાતો સાહિત્યઆયોજન (ટેક્નિક) અંગે કે સર્જન અંગે થતી હોય છે એવું નથી. દેશના મહાપ્રશ્નો, માનવજાતિની સમસ્યાઓ અંગે ઘણી ચર્ચા તો ચાલે છે. સાહિત્યના માણસો ઘણુંખરું દુનિયાની ઘટનાઓમાં સીધા સંડોવાયેલા નથી હોતા, પણ એનો અર્થ એ નથી કે તેઓ ચંદનમહેલ (ivory tower)માં રહે છે. દેશની અટપટી વિટંબણાઓનો ખ્યાલ પટુકરણ ગણાતા આ વર્ગને બેચેન બનાવ્યા વગર રહે એ કેમ બને? જીવન કેમ વધુ ઉન્નત બને, વધુ શ્રીભર બને. એ માટે એ પણ સળગી રહ્યા હોય છે.