વસુધા/સ્મિતનો જય: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્મિતનો જય|}} <poem> નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા. શક્યો ના ફાવી તે વળીવળી મળે તે ય, મદદે લઈ આવ્યો આંસુ, પણ વિફલક અંતે અવગણ્યું પડેલું ખૂ...")
 
No edit summary
Line 5: Line 5:
નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી
નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી
જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા.
જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા.
શક્યો ના ફાવી તે વળીવળી મળે તે ય, મદદે
શક્યો ના ફાવી તે વળીવળી મથ્યો તો ય, મદદે
લઈ આવ્યો આંસુ, પણ વિફલક અંતે અવગણ્યું
લઈ આવ્યો આંસુ, પણ વિફલ; અંતે અવગણ્યું
પડેલું ખૂણામાં સ્મિત ડરતું બોલ્યું: ‘કરી શકું
પડેલું ખૂણામાં સ્મિત ડરતું બોલ્યું: ‘કરી શકું
કંઈ હું?’ હારેલો અરધ મનથી સંમત થયો
કંઈ હું?’ હારેલો અરધ મનથી સંમત થયો