કાવ્યમંગલા/જન્મગાંઠ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જન્મગાંઠ|}} <poem> <center>(ગુલબંકી)</center> '''જન્મગાંઠ :''' કાળના અનંત સૂત્ર પે પડંતી જિન્દગીતણા અનેક આમળાની એક ગાંઠ, રાત્રિ ને દિનોતણા મહાન ઝૂંડ બાંધનાર વર્ષકેરી આવતી વળી વળી જ એક ગાંઠ-...")
 
(પ્રૂફ)
 
Line 15: Line 15:


ત્યાં પડી પ્રભાતમાં,
ત્યાં પડી પ્રભાતમાં,
દિને દિને વધી વધી જડંતી અંગ,
દિને દિને વધી વધી જડંતી અંગ,   ૧૦
ચંડ બંધ બાંધનાર જન્મગાંઠ,
ચંડ બંધ બાંધનાર જન્મગાંઠ,
ગાંઠ, ગાંઠ, બંધ બંધ,
ગાંઠ, ગાંઠ, બંધ બંધ,
Line 22: Line 22:
જન્મ વેંત બાંધી ગાંઠ,
જન્મ વેંત બાંધી ગાંઠ,
સૃષ્ટિકેરી બાંધી ગાંઠ,
સૃષ્ટિકેરી બાંધી ગાંઠ,
કિલષ્ટ ગાંઠ માનવીસમાજ કેરી,
ક્લિષ્ટ ગાંઠ માનવીસમાજ કેરી,
સભ્યતાની શિષ્ટ ગાંઠ,
સભ્યતાની શિષ્ટ ગાંઠ,
સંસ્કૃતિની પુષ્ટ ગાંઠ,
સંસ્કૃતિની પુષ્ટ ગાંઠ,
જ્ઞાનકેરી શુષ્ક ગાંઠ,
જ્ઞાનકેરી શુષ્ક ગાંઠ,
માત, તાત, પત્ની, પુત્ર, મિત્રતાની મિષ્ટ ગાંઠ,
માત, તાત, પત્ની, પુત્ર, મિત્રતાની મિષ્ટ ગાંઠ, ૨૦
અંતરે અનંત ગાંઠ,
અંતરે અનંત ગાંઠ,
એક પે અનેક ગાંઠ,
એક પે અનેક ગાંઠ,
Line 40: Line 40:
કસી કસી જ બાંધતો,
કસી કસી જ બાંધતો,
પ્રફુલ્લતા, પ્રદીત્પતા, અખંડ એકસૂત્રતા
પ્રફુલ્લતા, પ્રદીત્પતા, અખંડ એકસૂત્રતા
દ્રગો મિંચી જ તોડતો,
દૃગો મિંચી જ તોડતો,
મનુષ્ય કેમ હર્ષતો હશે સુણી જ ‘જન્મગાંઠ’?
મનુષ્ય કેમ હર્ષતો હશે સુણી જ ‘જન્મગાંઠ’?


Line 58: Line 58:
સમગ્ર તે નિહાળવા,
સમગ્ર તે નિહાળવા,
સળંગ સ્નિગ્ધ સ્પર્શવા  
સળંગ સ્નિગ્ધ સ્પર્શવા  
ચહું, મથું, પડું, ઊઠું,
ચહું, મથું, પડું, ઊઠું,   ૫૦
ભલે વલે જ થાય જે થવાની હોય.
ભલે વલે જ થાય જે થવાની હોય.