સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આ બાવાઓને શા માટે નિભાવીએ છીએ?: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
દેહનો વ્યાપાર કરનાર એક ઔરત સાથેની વડતાલ સંપ્રદાયના બે સાધુઓની કામલીલાની વિડિયો સી.ડી.એ વધુ એક વખત ભગવાં કપડાં લજવનારાઓને ઉઘાડા પાડ્યા છે. વેશ્યાગમન જેવી હરકત સુધી સાધુઓ ઊતરી જાય ત્યારે સંપ્રદાયે પણ આત્મમંથન કરવાની જરૂર જણાય.

આ સમગ્ર ઘટનાક્રમમાં બે સંપ્રદાયો વચ્ચેનાં વેરઝેર કારણભૂત હોવાનું બહાનું અપાય છે. પરંતુ આ સાધુઓની કામલીલાની સી.ડી. જેન્યુઇન છે એ તો હકીકત જ છે ને? સાધુઓની અધોગતિ થઈ છે એ તો સ્પષ્ટ છે ને? સાધુઓ ભ્રષ્ટ બન્યા છે એ તો સાબિત જ છે ને? તેમને કોઈએ પકડીને દેહવિક્રય કરનારી બાઈ સાથે પરાણે તો સુવડાવી દીધા નહોતા. એવી પણ દલીલ થાય છે કે સાધુઓને મોહમાયાથી લલચાવીને ભ્રષ્ટ કરાયા છે. મોહમાયાથી લલચાય તો સાધુ તરીકેની તેની વર્ષોની સાધના ક્યાં ગઈ? ક્યાં ગઈ તેની તાલીમ? ક્યાં ગયા તેના સંસ્કારો?

ભગવું કપડું જોતાં જ નમી પડવાની આપણી સદીઓ જૂની આદત છે. આપણા લોહીમાં એ પ્રાગૈતિહાસિક ટેવ વહી રહી છે. ભગવાં પહેરનાર તમામ તરફ આદરની દૃષ્ટિ નાખવાની ભૂલ આપણે સતત કરતાં રહીએ છીએ. સાચો ત્યાગી તો એ છે કે જે ત્યાગ દર્શાવતાં ભગવાં, કંઠી, માળા, પાઘડી, કમંડળ વગેરે પ્રતીકોનો પણ ત્યાગ કરી દે. બાવાઓ પોતાને ત્યાગી સાધુ દેખાડવા માટે આ પ્રતીકોને અપનાવે છે. ભગવાં પહેરીને દેશવિદેશમાં ઉપદેશ આપતો ફરતો બાવો—જો બીજા દિવસે દાઢી મૂંડાવીને પેન્ટ-શર્ટ પહેરીને ચોકમાં ઊભો રહીને ઉપદેશ આપે તો તેને સાંભળવા પંદર જણા પણ એકઠા ન થાય. પ્રભાવ બાવાનો નથી, પ્રભાવ તેના પહેરવેશનો છે. આપણી માનસિકતા આ પ્રભાવમાં આવી જવાની છે. આંખના આંધળા પ્ાણ ગાંઠના પૂરા લોકો માનસિકતાને કારણે જ સતત લૂંટાતા રહે છે.
ભગવું કપડું જોતાં જ નમી પડવાની આપણી સદીઓ જૂની આદત છે. આપણા લોહીમાં એ પ્રાગૈતિહાસિક ટેવ વહી રહી છે. ભગવાં પહેરનાર તમામ તરફ આદરની દૃષ્ટિ નાખવાની ભૂલ આપણે સતત કરતાં રહીએ છીએ. સાચો ત્યાગી તો એ છે કે જે ત્યાગ દર્શાવતાં ભગવાં, કંઠી, માળા, પાઘડી, કમંડળ વગેરે પ્રતીકોનો પણ ત્યાગ કરી દે. બાવાઓ પોતાને ત્યાગી સાધુ દેખાડવા માટે આ પ્રતીકોને અપનાવે છે. ભગવાં પહેરીને દેશવિદેશમાં ઉપદેશ આપતો ફરતો બાવો—જો બીજા દિવસે દાઢી મૂંડાવીને પેન્ટ-શર્ટ પહેરીને ચોકમાં ઊભો રહીને ઉપદેશ આપે તો તેને સાંભળવા પંદર જણા પણ એકઠા ન થાય. પ્રભાવ બાવાનો નથી, પ્રભાવ તેના પહેરવેશનો છે. આપણી માનસિકતા આ પ્રભાવમાં આવી જવાની છે. આંખના આંધળા પ્ણ ગાંઠના પૂરા લોકો માનસિકતાને કારણે જ સતત લૂંટાતા રહે છે.
હિન્દુ ધર્મમાં બાવાઓની ફોજ ઊભી કરવાની જે તાકાત છે, તે અન્ય કોઈ ધર્મમાં નથી. સદીઓથી સાધુના નામે આ તોસ્તાન લાવલશ્કરને આપણે નિભાવતાં રહીએ છીએ. વાસ્તવમાં આ ફોજ તદ્દન બિનઉત્પાદક છે. કોઈ કામ ન કરવા છતાં આરામથી જિંદગી પસાર કરવી હોય તો બાવા થઈ જવાનું. ચેલકાઓની સંખ્યા જેટલી વધે એટલી સ્વામીની આબરૂ વધે. આવા, અણસમજમાં નાની ઉંમરમાં મૂંડાઈ ગયેલાઓ જ્યારે ઉંમરલાયક થાય ત્યારે કુદરત તો પોતાનું કામ કરે જ છે. બાવા કે સંસારી વચ્ચે એ ભેદ કરતી નથી.

સ્વામીનારાયણી સાધુઓની છેલ્લાં વર્ષોની કેટલીક ‘લીલાઓ’ ઉપર આપણે આછો દૃષ્ટિપાત કરીએ: