સોરઠી બહારવટિયા ભાગ-2/ચારણે બચાવ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[ઓ જેસા કવાટજીના દીકરા, આ સુલતાનના ડંકાનિશાન તારી પાછળ ગાજતા આવે છે તે હજુય કાં ન સાંભળ? તારા કાન કાં ફૂટી ગયા?]
'''[ઓ જેસા કવાટજીના દીકરા, આ સુલતાનના ડંકાનિશાન તારી પાછળ ગાજતા આવે છે તે હજુય કાં ન સાંભળ? તારા કાન કાં ફૂટી ગયા?]'''
આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા.
આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા.
“ભાઈ વેજા! કોક આપણને ચેતાવે છે. કોક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલકોઠે.”
“ભાઈ વેજા! કોક આપણને ચેતાવે છે. કોક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલકોઠે.”
Line 27: Line 27:
“ફોજ પાછી વાળો, જાવા દ્યો બહારવટિયાને.”
“ફોજ પાછી વાળો, જાવા દ્યો બહારવટિયાને.”
“એ પાદશાહ!” હસીને ચારણે હાકલ દીધી :
“એ પાદશાહ!” હસીને ચારણે હાકલ દીધી :
અયો ન ઉંડળમાંય, સરવૈયો સરતાનની,  
:::અયો ન ઉંડળમાંય, સરવૈયો સરતાનની,  
જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો.
:::જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો.
[સરવૈયો બહારવટિયો સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પોતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય!]
'''[સરવૈયો બહારવટિયો સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પોતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય!]'''
“ઐસા!” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટિયાને ગીરને ગાળે ગાળે ગોતો.”
“ઐસા!” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટિયાને ગીરને ગાળે ગાળે ગોતો.”
હુકમ થતાં ફોજ ગીરમાં ઊતરી.
હુકમ થતાં ફોજ ગીરમાં ઊતરી.
દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં,  
દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં,  
(ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત.
(ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત.
[પઠાણોનાં દળ બહારવટિયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝાટકાની ઝીંક ઝીલી શકી નહિ.]
'''[પઠાણોનાં દળ બહારવટિયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝાટકાની ઝીંક ઝીલી શકી નહિ.]'''
માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ-પાંચ પઠાણોને પછાડી પછાડી ભૂખ્યા, તરસ્યા ને ભીંજાયેલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થતાં આખરે રાવલકાંઠો આંબી ગયા.
માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ-પાંચ પઠાણોને પછાડી પછાડી ભૂખ્યા, તરસ્યા ને ભીંજાયેલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થતાં આખરે રાવલકાંઠો આંબી ગયા.
{{Poem2Close}}
{{Poem2Close}}