સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/દેહના ચૂરા: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 229: Line 229:
કાગા ભણજો કુંવરને, રાણો ચાચઈએ રિયો.
કાગા ભણજો કુંવરને, રાણો ચાચઈએ રિયો.
</poem>
</poem>
 
{{Poem2Open}}
રાણાને તો ગીરનું પાણી લાગ્યું છે. એના હાથપગ ગળી ગયા છે એનું પેટ વધી ગયું છે અને હવે તો રાણો સદાનો ચાચઈને ડુંગરે જ રહી જશે. હવે મેળાપ નહિ થઈ શકે. માટે છેલ્લા જુહાર સમજજો!  

કૉ! કૉ! કૉ! કરતો કાગડો જાણે રાણાનો ટપાલી બનીને ઊડી ગયો, અને હવે કુંવરને પોતાનો સંદેશો પહોંચશે એવી આશાએ રાણો રાહ જોતો પડ્યો રહ્યો. દિવસે દિવસે એનો દેહ પણ હાડકાંનું માળખું હોય તેવો બનતો જાય છે. રાતે પણ પોપચાં બિડાતાં નથી. સદાય જાગે છે. નીંદર વેરણ બની છે.

{{Poem2Close}}
<poem>
રાણા જોને રાત, પૃથવીને પોરો થયો,  
રાણા જોને રાત, પૃથવીને પોરો થયો,  
(પણ) ન સૂવે નીંદરમાંય, હૈયું કાંકણહારનું.
(પણ) ન સૂવે નીંદરમાંય, હૈયું કાંકણહારનું.
</poem>
{{Poem2Open}}
[હે રાણા, આ રાત્રિ તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે. તમામ જીવજંતુ ને માનવી પોઢી જાય છે. નથી સૂતું એક કંકણહાર નામનું પક્ષી. એને એકને જંપ નથી. એની માફક આ મારા હૃદયને પણ ઉજાગરા કરવા સરજાયા છે.]

અને હાય રે! આ બધાં વીતકો ક્યાંથી વીત્યાં? મેં શા માટે ડાંગર, માંઢિયું ને ડોળિયું જેવાં વતનનાં ગામડાં મૂકીને આ ગીરના મારગ લીધા?
અને હાય રે! આ બધાં વીતકો ક્યાંથી વીત્યાં? મેં શા માટે ડાંગર, માંઢિયું ને ડોળિયું જેવાં વતનનાં ગામડાં મૂકીને આ ગીરના મારગ લીધા?
{{Poem2Close}}
<poem>
આછર પાણી આંબડે, ચરવા કંકોળેલ કાસ,  
આછર પાણી આંબડે, ચરવા કંકોળેલ કાસ,  
મેયુંને નો મેલાવિયેં, ડોળેસરનો વાસ.
મેયુંને નો મેલાવિયેં, ડોળેસરનો વાસ.
</poem>
{{Poem2Open}}
[આંબડા કૂવાનાં આછાં તેલ જેવાં પાણી અને ચરવા માટે મીઠું ધ્રોનું ઘાસ : એવો ડોળિયા ગામનો વસવાટ મારી ભેંસોને મેં શીદ છોડાવ્યો?]

હાડકાંના માળખા જેવું સુકાયેલું શરીર લઈને એક રાત્રે રાણો સૂતેલો છે. હવે પોતાના પ્રાણ ઝાઝા દિવસ ટકશે એવી એને આશા નથી. પોતાની પથારી વીંટીને બેઠેલી ભેંસોને પોતે હાથ જોડીને વારંવાર વીનવે છે કે ‘માતાજિયું! હવે તમે તમારે માર્ગે ચડી જાઓ, કોઈ ઘરધણીનો આશરો ગોતી લ્યો. હું તો હવે તમને સાચવી નહિ શકું.’

Line 247: Line 255:
પરોઢની કિરણ્યો ઊઘડી. બે ઓળા હતા તે અજવાળે ચોખ્ખા દેખાણા. રાણાએ કુંવરનું ઉઘાડું, ઓઢણા વિનાનું અંગ દીઠું.

“અરર! કુંવર, આ શું!’
“અરર! કુંવર, આ શું!’
{{Poem2Close}}
<poem>
(તારી) દેહડી ઉપર ડામ, ચાભાડી કોણે ચોડિયાં?  

કિયા વેરીનાં કામ, કાયા બગાડી કુંવરની.
કિયા વેરીનાં કામ, કાયા બગાડી કુંવરની.
</poem>
{{Poem2Open}}
[તારા ફૂલ સમા દેહ ઉપર, ઓ ચભાડ જાતના આહીરની દીકરી, આ ડામ કોણે દીધાં? એવો કયો વેરી વૈદ્ય મળ્યો કે તારી કાયા બગાડી?]

“અને રાણા! તારે શરીરે આ શું થયું?” આંસુભરી આંખે કુંવરે પૂછ્યું.

Line 255: Line 267:
“હું સમજું છું, કુંવર! આ ભવમાં ઘરસંસાર હવે મંડાઈ રહ્યા. હવે છેલ્લે ક્યારે પાણી છે. જીવવા સારુ ભેળાં થવાય નહિ. આવ, બેસ, બથ ભરીને મરવા દે.”

“હાં! હાં! રાણા! હાડકાં ખડખડી પડશે.”
“હાં! હાં! રાણા! હાડકાં ખડખડી પડશે.”
{{Poem2Close}}
<poem>
રાણા આજુની રાત, ભીંસી બથ ભરીએં નહિ,  
રાણા આજુની રાત, ભીંસી બથ ભરીએં નહિ,  
હૈયા કેરાં હાડ, કુંવરનાં કચડાઈ ગિયાં.
હૈયા કેરાં હાડ, કુંવરનાં કચડાઈ ગિયાં.
</poem>
{{Poem2Open}}
બંનેએ પરસ્પર આલિંગન લીધાં. થોડી વારે બન્નેનાં ખોળિયામાંથી ભીંસાઈને પ્રાણ બહાર નીકળી ગયા. સળેખડાં જેવાં બે શરીરો સામસામાં બથમાં ભીંસાઈને વળગી રહ્યાં.

<center>*</center>
<center>*</center>
Line 266: Line 282:
ત્યાર પછી રાણો વાંગર ડોળિયામાં ચાલ્યો ગયો ને કુંવર વગેરે સહુ ભેરાઈ ગયાં. કુંવરે રાણાને કહેવરાવ્યું : “ભાઈ, હવે આંહીં આવીને તું રહે, તો મારું કાળજું ઠરે.”

રાણાએ જવાબ કહાવ્યો :
રાણાએ જવાબ કહાવ્યો :
{{Poem2Close}}
<poem>
આછર પાણી આંબડે, ચરવા કંકોળેળ કાસ,  
આછર પાણી આંબડે, ચરવા કંકોળેળ કાસ,  
મેયુંને નો મેલાવીએં, ડોળેસરનો વાસ.
મેયુંને નો મેલાવીએં, ડોળેસરનો વાસ.
</poem>
{{Poem2Open}}
[હે બહેન, આ ડોળિયા ગામમાં આંબડા કૂવાનાં મીઠાં પાણી અને ચરવા માટે મીઠું ઘાસ; એવું પ્યારું સ્થાન છોડાવીને હું ભેંસોને દુઃખ નહિ દઉં. વળી,]
[હે બહેન, આ ડોળિયા ગામમાં આંબડા કૂવાનાં મીઠાં પાણી અને ચરવા માટે મીઠું ઘાસ; એવું પ્યારું સ્થાન છોડાવીને હું ભેંસોને દુઃખ નહિ દઉં. વળી,]
{{Poem2Close}}
<poem>
મેયું, દાદર ને માછલાં, (એને) પાણી હુંદો પ્યાર,  

રાણો કે’ રેઢાં ન મેલીએ, જેને અમૃત તણા આહાર.
રાણો કે’ રેઢાં ન મેલીએ, જેને અમૃત તણા આહાર.
</poem>
{{Poem2Open}}
[ભેંસો, દેડકાં અને માછલાં : એ ત્રણેયને પાણી સાથે જ પ્રીતિ હોય છે. માટે એવાં પ્રાણીઓ જેને અમૃતનો જ આહાર છે તેને રેઢાં ન મેલાય.]

<br>
<br>