સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/દુશ્મનોની ખાનદાની: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દુશ્મનોની ખાનદાની}} {{Poem2Open}} “મુંજાસરને પાદર થઈને નીકળીએં અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?” “આપા, રામ ખાચર! કસુંબો રખડી પડશે, હો! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા...")
 
No edit summary
 
Line 8: Line 8:
સાતલ્લી નદીના કાંઠા પર પ્રભાતને પહોરે મુંજાસર ગામને સીમાડે પચીસ કાઠીઓનો પડાવ થઈ ગયો છે. એ પચીસ અસવારોનો સરદાર ચોટીલાનો રામો ખાચર છે. ત્રણ દિવસના પંથ કાપતો રામો ખાચર જૂના વેર વાળવા પોતાનો નાનકડો મેલીકાર લઈને માલશીકું ગામ ભાંગવા ચડ્યો હતો. માલશીકાંનો માલ વાળીને રામો ખાચર વળી નીકળ્યા છે.

પચીસ કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલીને સાતલ્લીનાં તેલ જેવાં નીરમાં પોતાના રજેભર્યાં મોઢાં ધુએ છે અને ગળાં ફુલાવીને ઘોરતા નાદે ઊગતા સૂરજની સ્તુતિ લલકારે છે કે

{{Poem2Close}}
<poem>
ભલે ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં,  
ભલે ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં,  
મરણ જીઅણ લગ માણ, રાખો કાશ્યપરાઉત.
મરણ જીઅણ લગ માણ, રાખો કાશ્યપરાઉત.
[હે ભાનુ, તમે ભલે ઊગ્યા, તમારાં ઓવારણાં લઈએ છીએ; હે કશ્યપ ઋષિના કુંવર, મૃત્યુ સુધી અમારી આબરૂ જાળવજો.]
</poem>
{{Poem2Open}}
'''[હે ભાનુ, તમે ભલે ઊગ્યા, તમારાં ઓવારણાં લઈએ છીએ; હે કશ્યપ ઋષિના કુંવર, મૃત્યુ સુધી અમારી આબરૂ જાળવજો.]'''
{{Poem2Close}}
<poem>
સામસામા ભડ આફળે, ભાંગે કેતારા ભ્રમ્મ,  
સામસામા ભડ આફળે, ભાંગે કેતારા ભ્રમ્મ,  
તણ વેળા કશ્યપ તણા, સૂરજ રાખો શરમ.
તણ વેળા કશ્યપ તણા, સૂરજ રાખો શરમ.
[સામસામા જ્યારે શૂરવીરો યુદ્ધ કરતા હોય, જ્યારે કેટલાયે બહાદુરોની આબરૂ ધૂળમાં મળતી હોય, તે ટાણે, કશ્યપના કુમાર, અમારી ઈજ્જત રાખજો.]
</poem>
{{Poem2Open}}
'''[સામસામા જ્યારે શૂરવીરો યુદ્ધ કરતા હોય, જ્યારે કેટલાયે બહાદુરોની આબરૂ ધૂળમાં મળતી હોય, તે ટાણે, કશ્યપના કુમાર, અમારી ઈજ્જત રાખજો.]'''
કોઈ વળી ચલાળાના આપા દાનાને યાદ કરે છે, કોઈ પાળિયાદના આપા વિસામણને સંભારે છે, કોઈ એકલ પગે ઊભા સૂરજદેવળનાં નામ રટે છે.

ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુંજાસરને કેડે મંડાઈ. અને બીજાં બધાં દેવસ્થાનના જાપ છોડીને સહુ લલકાર કરી ઊઠ્યા: “એ ભણેં દૂધની તાંબડિયું ઝબકી! એ ગોરસનાં દોણાં આદાં [આવ્યાં]! એ ભણેં રોટલાની થાળિયું આદી! ભણેં ચોખાનાં હાંડલાં આદાં! સાકરના ખૂમચા આદા!”

Line 28: Line 36:
“હા, મામૈયાને મારી, માલશીકાંનો માલ વાળીને આપો રામો ચાલ્યો આવે છે.”

“નાજભાઈ,” ભોકા વાળાએ ઘોડો વાળ્યો: “મને ખબર નહોતી; હવે તો —  
“નાજભાઈ,” ભોકા વાળાએ ઘોડો વાળ્યો: “મને ખબર નહોતી; હવે તો —  
{{Poem2Close}}
<poem>
ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,  
ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,  
તે દી મુંજાસરનું પાણી પીઉં.  
::: તે દી મુંજાસરનું પાણી પીઉં.  
ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,  
ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,  
તે દી પલંગ પથારી કરું.
::: તે દી પલંગ પથારી કરું.
</poem>
{{Poem2Open}}
“રોટલા પાછા લઈ જાઓ. કૂતરાં-કાગડાને ખવરાવી દિયો,” એમ કહીને ભોકા વાળાએ ઘોડો પાછો લઈ લીધો.

સાતલ્લીને કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ-રોટલા અને સાકર-ચોખાની વાટ જોતાં જોતાં પાંચાળિયા કાઠીઓની ગરદન દુખવા આવી. ત્યાં તો રોટલાને સાટે અસવાર આવીને ઊભો રહ્યો અને રામા ખાચરને સંદેશો આપ્યો : “ભોકે વાળે કેવાર્યું છે કે તમારી તૈયારીમાં રે’જો. અમે ચોટીલાને માથે ચડી આવીએ છીએ.”

“ભણેં આપા રામા!’ બીજા કાઠીઓ બોલી ઊઠ્યા : “અમે નહોતા ભણતા કે કસુંબો ઝેર થઉ જાશે?”

રામો ખાચર કાસદ તરફ ફર્યા : “ભાઈ અસવાર! ભોકાભાઈને કહેજે કે કાંઈ ફિકર નહિ. આવજે — ખુશીથી આવજે. ચોટીલે નો આવે એને દેવળ વાળાની દુહાઈ છે!”

<center>*</center>
ચોટીલાની ડેલીએ રકઝક થઈ રહી છે. રામા ખાચરને પેટ દીકરાનો વસ્તાર નથી. બે ભાઈઓ વચ્ચે એકનો એક દીકરો છે. ભત્રીજે આજ માથાં ઝીંકવા માંડ્યાં છે કે “ના, મોટા બાપુ! આજ હું એકલો જ વાર લઈને ચડીશ. આજ તમેયે નહિ. બાપુયે નહિ. હું એકલો. મારે ભોકાકાકાને જોવા છે.”

“બાપ! બાપ! એવી હઠ ન હોય. તારું ગજું નહિ અને ભોકોકાકો રણસંગ્રામમાં જોવા જેવો નથી. બાપ! હઠ કર મા.” પણ કુંવરે ન માન્યું.

Line 48: Line 60:
દાયરો ઝંખવાણો પડી ગયો હતો. રામો ખાચર બોલે છે : “એક જણો જઈને મુંજાસર આપા ભોકાને ખબર આપો કે અમેય આવીએ છીએ. એક તારો કાઠી ને એક મારો કાઠી : એમ સામસામા સરખો રણસંગ્રામ રમે. છેવટે તું અને હું : બેમાંથી જે મરે એના દેન બેય દાયરા ભેળા બેસીને દે. સાચા મરદ હોય તે તો એ રીતે રણ ખેલે.”

ભોકા વાળાએ કાગળનો જવાબ વાળ્યો : “ભા, તમે ઘડપણના રે’વા દેજો. ફેરવણીમાં ઘસાઈ જાશો. અમે જ સામા હાલીને ફરી વાર આવીએ છીએ.”
ભોકા વાળાએ કાગળનો જવાબ વાળ્યો : “ભા, તમે ઘડપણના રે’વા દેજો. ફેરવણીમાં ઘસાઈ જાશો. અમે જ સામા હાલીને ફરી વાર આવીએ છીએ.”
<center>*</center>
“કાઠિયાણી!” રામા ખાચરે આઈને બોલાવ્યાં : “કાઠિયાણી, હવે જીવતરના ભરોસા ઓછા છે. આ વખત ભોકાની સાથે મૉતનો મામલો મચવાનો છે. પાછા વળાશે નહિ.”

“તે તમારી શી મરજી છે?”
“તે તમારી શી મરજી છે?”
Line 70: Line 82:
દરવાનોને એણે આજ્ઞા દીધી: “ડેલી બંધ કરો, તાળાં મારી દ્યો.”

ડેલીનાં બારણાં બંધ થયાં, અને એક અસવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો.
ડેલીનાં બારણાં બંધ થયાં, અને એક અસવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો.
<center>*</center>
“આ તે શું કહેવાય? રામની મઢીએ કાગડા ઊડે એમ ચોટીલું ઉજ્જડ કાં કળાય?”

“આપા ભોકા, રામા ખાચરને ગઢપણ છે ખરું ને, એટલે કાગળ લખ્યા પછી પાછું બે વરસ સંસારનો સવાદ લેવાનું મન થઈ ગયું હશે!”

Line 90: Line 102:
જઈને ભોકા વાળાએ કહ્યું : “આપા રામા, ઊઠ ભાઈ! ગીગીને ઊનો વાયે ન વાય. ઊઠ, પછી આપણો હિસાબ આપણે સમજી લેશું.”

પાંચસો ઘોડાની હાવળે આભને ચીરી નાખ્યો. હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો.
પાંચસો ઘોડાની હાવળે આભને ચીરી નાખ્યો. હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો.
<center>*</center>
હળવદમાં સાંજ પડી ગઈ છે. મોતીચંદ વાણિયો પોતાની પાછલી બારીએથી નદીમાં આંટા ખાય છે. ત્યાં તો નદીકાંઠે ભૂરિયાં લટૂરિયાં, રાખમાં રોળેલી પહાડી કાયાઓ, તુલસીના પારાવાળા બેરખા અને સિંદૂર આંજ્યો હોય તેવી રાતીચોળ આંખોવાળા નાગડા બાવાની જમાતના પડાવ થાતા જોયા. સાથે ડંકા, નિશાન, હથિયાર અને ઘોડાં દેખ્યાં. વાણિયાએ પૂછ્યું : “બાવાજી, ક્યાં રહેવું?”

“ચિત્તોડ!”
“ચિત્તોડ!”