યાત્રા/પ્રીતિ તુજની: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રીતિ તુજની|}} <poem> પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની રહી આ ભીંજાવી જડ હૃદયને પથ્થર – નહીં, રહી આ હૈયાને છિનછિન છણી છીણી, સુખદે! અહો, આ રીતે તો યુગ યુગ જશે, પથ્થર હિયું ઘસા...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની
પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની
રહી આ ભીંજાવી જડ હૃદયને પથ્થર – નહીં,
રહી આ ભીંજાવી જડ હૃદયનો પથ્થર – નહીં,
રહી આ હૈયાને છિનછિન છણી છીણી, સુખદે!
રહી આ હૈયાને છિનછિન છણી છીણી, સુખદે!


અહો, આ રીતે તો યુગ યુગ જશે, પથ્થર હિયું
અહો, આ રીતે તો યુગ યુગ જશે, પથ્થર હિયું
ઘસાતું રેતીના કણ બની જશે, ક્યાંય જ સરી;
ઘસાતું રેતીના કણ બની જશે, ક્યાં ય જ સરી;
અને તારી પ્રીતિ ગરતી ગળતીના જલ સમી
અને તારી પ્રીતિ ગરતી ગળતીના જલ સમી
રહેશે હું જાણું ઝમતી યુગના અંત લગી યે.
રહેશે હું જાણું ઝમતી યુગના અંત લગી યે.
Line 19: Line 19:
પરંતુ તારું શું?
પરંતુ તારું શું?


::: નહિ શું કદી તું આ ટપકવું
:::નહિ શું કદી તું આ ટપકવું
તજી, વિદ્યુત્વલ્લી પ્રખર થઈને ત્રાટકી પડી
તજી, વિદ્યુત્વલ્લી પ્રખર થઈને ત્રાટકી પડી
વિદારે હૈયાને? તલ વિતલ એનાં નિજ કરી
વિદારે હૈયાને? તલ વિતલ એનાં નિજ કરી