ગુજરાતી ગઝલસંપદા/પ્રસ્તાવના: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 10: Line 10:
{{Right | – દયારામ}}

{{Right | – દયારામ}}

તો અર્વાચીનોમાં આદ્ય નર્મદની કેટલીક રચનાઓમાં પણ ગઝલ દેખાય છે. જો કે સ્વરૂપ ચુસ્તી હજી જોવા મળતી નથી. બાલાશંકર કંથારિયામાં ગઝલ એનાં મૂળ રંગ-રૂપ સાથે અવતરે છે અને એક મિજાજ પણ જોવા મળે છે:

“જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
“જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;

બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.”
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.”
{{Right | – બાલાશંકર}}

{{Right | – બાલાશંકર}}

ઈશ્વર પ્રત્યેની પ્રીતિ અને ઉર્દૂ મિશ્રિત ભાષામાં થતી અભિવ્યક્તિ આ પ્રથમ તબક્કાની ગઝલની લાક્ષણિકતાઓ છે. મણિલાલ દ્વિવેદીના આ જાણીતા શે'રમાં પણ ઉર્દૂ ભાષાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે:

“કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે;
“કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે;

ખફા ખંજર સનમનામાં ૨હમ ઊંડી લપાઈ છે.'
ખફા ખંજર સનમનામાં ૨હમ ઊંડી લપાઈ છે.'
{{Right | – મણિલાલ દ્વિવેદી}}

{{Right | – મણિલાલ દ્વિવેદી}}

કલાપીની ઘણી બધી રચનાઓ ગઝલની નજીકની છે તો કાન્તની એક-બે રચનાઓમાં પણ ગઝલના અંશ જોવા મળે છે.

આ સમયની ગુજરાતી રંગભૂમિ પણ ગીતો સભર છે. મંચ પર થતી બેતબાજીમાં ગઝલના છંદોમાં લખાતી રચનાઓનો પ્રભાવ વિશેષ જોવા મળે છે.

“હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે,

ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.”
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.”
{{Right | – પ્રભુલાલ દ્વિવેદી }}

{{Right | – પ્રભુલાલ દ્વિવેદી }}

ગુજરાતી ગઝલ ક્ષેત્રે શયદાનો પ્રવેશ થાય છે ને ગઝલને એક વળાંક મળે છે સીધી, સપાટ, સૂત્રાત્મક અભિવ્યક્તિમાં થોડી સૂક્ષ્મતા પ્રવેશે છે અને સાથે સાથે સ્વરૂપ પ્રત્યેની ચુસ્તી પણ વધે છે. ગુજરાતી ગઝલ ગુજરાતી બનવા તરફ ગતિ કરે છે:

“તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,
“તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,

હું સમજ્યો એમ-આકાશે ચડ્યો છું.”
હું સમજ્યો એમ-આકાશે ચડ્યો છું.”
{{Right | – શયદા }}

{{Right | – શયદા }}

ખુદા, સાકી, સનમ, સુરા, જામ, મસ્તી, કેફ, પ્રણયના વિવિધ રંગો વિશે ગઝલમાં અભિવ્યક્તિ વિશેષ થતી રહી. અમીન આઝાદ વગેરે ગઝલકારોએ પણ ગઝલમાં ગુજરાતીપણું આવે એ માટે એ પ્રકારની અભિવ્યક્તિ સાધી છે:

“ફૂલોની પાંદડીઓ પર છે તુષાર આજે,
“ફૂલોની પાંદડીઓ પર છે તુષાર આજે,

છે કોનાં અશ્રુઓથી ભીની સવાર આજે.”
છે કોનાં અશ્રુઓથી ભીની સવાર આજે.”
{{Right | – અમીન આઝાદ }}

{{Right | – અમીન આઝાદ }}

શયદા પછી એક એવી મોટી પેઢી આવી કે જેનું ગુજરાતી ગઝલ ક્ષેત્રે બહુ મોટું પ્રદાન છે. અમૃત ‘ઘાયલ’, રતિલાલ ‘અનિલ’, ‘શૂન્ય' પાલનપુરી, સૈફ પાલનપુરી, બરકત વીરાણી ‘બેફામ’, ‘મરીઝ’, ‘ગની' દહીંવાળા’ આ ગઝલકારોએ ઉત્તમોઉત્તમ ગઝલો આપી અને ગુજરાતી ગઝલને એક સ્થિરતા બક્ષવાનું કામ કર્યું. શયદાથી જે ગઝલ ગુજરાતી બનવા તરફ ગતિ કરતી હતી એ ગઝલ આ ગઝલકારો સુધી આવતામાં ગુજરાતી બને છે. ગઝલ વધુ સૂક્ષ્મ બને છે. પ્રણય, જીવન અને મૃત્યુ વિષયક ચિંતનાત્મક અભિવ્યક્તિઓ ગઝલમાં એના મિજાજ સાથે પ્રગટ થાય છે. ઉર્દૂ ભાષા સાથે તળપદી ભાષાનો લહેકો અને ખુમારી પણ ગઝલમાં દાખલ થાય છે. આગળની પેઢીના અમીન આઝાદ ઘણા બધા ગઝલદારોના ‘ઉસ્તાદ’ (ગુરુ) બને છે. ગુજરાતી ગઝલનો આ એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો:

“નહિ તો સિતારા હોય નહીં આટઆટલા,
“નહિ તો સિતારા હોય નહીં આટઆટલા,

કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે.”
કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે.”
{{Right | – અમૃત ‘ઘાયલ’ }}

{{Right | – અમૃત ‘ઘાયલ’ }}

Line 39: Line 39:
{{Right | – મરીઝ }}

{{Right | – મરીઝ }}

સરળ પણ વેધક રીતે વાત કહેવાની ખૂબી મરીઝમાં જોવા મળે છે. શબ્દોના આખેઆખા અર્થને એ ઊલટાવી નાખે છે. આ શે'રમાં ‘મિલનસાર'નો અર્થ જુઓ, શીર્ષાસન કરતો દેખાશે.

“ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,

ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે.”
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે.”
{{Right | – ‘ગની' દહીંવાળા }}

{{Right | – ‘ગની' દહીંવાળા }}