ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/રેલવેસ્ટેશન: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 36: Line 36:
એને સપનામાં દેખાય કે તે એક પ્લૅટફૉર્મ પર ઊભો છે. પાટા પર વેગન ઊભું છે. વેગન પર કોઈ સ્ટેશનનું નામ લખ્યું છે, પણ નામ વંચાતું નથી. એટલી વારમાં શન્ટિન્ગનું એન્જિન આવે છે, વેગનને જરાક ધક્કો મારીને પાછું ચાલ્યું જાય છે. તેના ધક્કાથી વેગન ખડબડ ખડબડ કરતું ધીમું ધીમું દોડીને દૂર જઈને ઊભું રહી જાય છે. પ્રવાસીની ગાડી આગળ ધપતી જ રહે છે…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/વરસાદ|વરસાદ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જનક રાવલ/સાત્ત્વિક પુષ્પલોકની મનોરમણા|સાત્ત્વિક પુષ્પલોકની મનોરમણા]]
}}