ગુજરાતી નિબંધ-સંપદા/અજયસિંહ ચૌહાણ/ગાડી, મિત્રો, હું અને પાવાગઢ...: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 33: Line 33:
એક ક્ષણે જે ત્વચા જેટલું નજીક છે એ જ બીજી ક્ષણે પ્રકાશવર્ષ જેટલું દૂર થઈ જાય છે. કદાચ આ જ માણસની નિયતિ હશે! થોડી વાર માટે બાંકડા પર જ સૂઈ ગયો. ઊઠ્યો તો બે વાગ્યા છે. મિત્રો હજી ફોન પર વાતો કરી રહ્યા છે. મેં કહ્યું, ‘ચાલો મિત્રો, ભૂખ લાગી છે. હાઈવેની કોઈ હોટલ પર નાસ્તો કરીશું?’ ચાંદનીનું સામ્રાજ્ય ધીરે ધીરે સમેટાઈ રહ્યું છે. માચીની નીચે ઊતરતાં ચાંપાનેરના અનેક ખંડેરો આગળથી પસાર થઈએ છીએ. સદીઓનો ઇતિહાસ અહીં ઊભો રહી ગયો છે. કેટકેટલી તોપોના ગોળાના ઘાવ સહન કરીને એ હજી ઊભા છે. હું વિચારું છું કે કાશ… મારી પાસે ટાઇમ મશીન હોત ને હું એ સમયમાં જઈ શકત! ગાડી ઊભી રહી ને હું વર્તમાનમાં પાછો આવ્યો. રાત્રે ત્રણ વાગે શું નાસ્તો કરવો એની ચર્ચા ચાલી. આજે જ કોઈકે સેવઉસળ ખાવાની વાત કરેલી. અને આમ પણ હાલોલ હાઈવે પરની સર્વોત્તમ હોટલનું સેવઉસળ વખણાય છે. એક વખત તો અમે વિદ્યાનગરથી સેવઉસળ ખાવા જ અહીં આવ્યા હતા. મેં તો એનો જ ઑર્ડર આપ્યો. ને ચા તો હોય જ. કમલેશે કહ્યું કે ‘ચા તો અજયસર સરસ બનાવે છે.’ કૉલેજમાં પણ અમારા ચાર નંબરમાં સતત ચાની ચૂસકીઓ ચાલુ જ હોય. હોટલ પરથી તૃપ્ત થઈ આણંદ તરફની સફર શરૂ થઈ. હું દૂર ઊભેલા પાવાગઢને જોઈ રહ્યો હતો ને ગાડીમાં ગીત વાગી રહ્યું હતું. ‘સો ગયા યે જહાં, સો ગયા આસમા, સો ગઈ હૈ સારી મંજિલે… યે સારી મંજિલે… સો ગયા હૈ રસ્તા…’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/નરેશ શુક્લ/ડુંગરદેવની જાત્રા|ડુંગરદેવની જાત્રા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રાજેન્દ્ર પટેલ/બારી પાસે|બારી પાસે]]
}}