ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિતા અને રાજકીય સંચલન – નરસિંહરાવ દીવટિયા, 1859: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading| 4. નરસિંહરાવ દીવટિયા | (3.9.1859 – 14.1.1937)}}

[[File:4 NARSINHRAO.jpg|thumb|center|150px]]

<center>  '''કવિતા અને રાજકીય સંચલન અથવા કવિતાસાહિત્યનું તાત્ત્વિક સ્વરૂપ શું?''' </center>
<center>  '''{{larger|કવિતા અને રાજકીય સંચલન અથવા કવિતાસાહિત્યનું તાત્ત્વિક સ્વરૂપ શું?}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
“રાજકીય સંચલનમાં સાહિત્યને શા માટે ઘસડવું?” – આ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો. પ્રશ્ન વિષમ છે અને નથી. આ પ્રશ્ન આપણા ગુર્જર સાહિત્યને અનુલક્ષીને પૂછ્યો હતો તે સાથે ગુજરાતી ભાષામાં કેટલાંક રાષ્ટ્રીય ગીતો ગુજરાતી ભાષાને લજવાવે એવાં ઢંગધડા વિનાનાં છે – એમ પણ વિચાર દર્શાવવામાં આવ્યો. અર્થાત્, આ પ્રશ્ન બહુ અંશે કવિતાસાહિત્યને વિશે જ પુછાયો જણાય છે. તો મારી ચર્ચાની એ મર્યાદા હું સાચવીને ચાલીશ. એટલે રાજકીય વિષયોની ચર્ચા માટે જે ખાસ સાહિત્ય ઉત્પન્ન થાય, એ વિષયોની સાથે સાક્ષાત્ સંબંધ રાખનારું સાહિત્ય, તેનો આ ચર્ચામાં સંગ્રહ અનિષ્ટ જ છે. એ પ્રકારનું સાહિત્ય અવશ્યમેવ રાજકીય સંચલનમાં પ્રવૃત્ત થાય જ. સાહિત્યનો અર્થ ત્યારે ગદ્ય કિંવા પદ્ય રૂપમાં કવિતાને યોગ્ય વાણીમાં ઉદ્ગાર સાથે જ જોડાયલો ગણવાનો છે.