વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
(પ્રકરણ ૨ - 'બ' પૂર્ણ)
Line 2,958: Line 2,958:
:રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ  
:રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ  
:પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા.
:પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા.
{{center|'''[ બ  ]'''}}
બત્રીસ પૂતળી (૩૨) (વિક્રમરાજસિંહાસનની)
:રંગશોભા, વિજયા, અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, પરાળી, સુપ્રભા, ચંદ્રાવતી, અનંતભૂની, રાવનદિલા, સૌભાગ્યમંજરી, :સૌભાગ્યવતી, કમલકલી, પદમાવતીપ્રભા, ઈંદ્રપ્રભા, ચંદ્રવર્ણા, રૂપબાલા, તારાપ્રભા, સુમણી, દેવનંદા, પદ્માવતી, પદ્મિની, ચંદ્રકાંતી (સિંહાસનબત્રીસી)
બત્રીસ લક્ષણ (૩૨)
:સ્વર્ગ, મર્ત્ય, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ, કલા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂ૫, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશ, પાત્ર, સમય, પુરુષ, જ્યોતિષ, ચિત્ર, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષિ, સત્ત્વ, વ્યાપાર, વસ્તુ, :વિવેક
બત્રીસ લક્ષણ (પુરુષના) (૩૨)
:ત્રણ હ્રસ્વ (નાના)-ડોક, જાંઘ, ઉપસ્થ (નાનો)
:ત્રણ પૃથુ (વિશાળ)-કેડ, લલાટ, છાતી (વિશાળ)
:ત્રણ ગંભીર-નાભિ, સ્વર, બુદ્ધિ.
:પાંચ દીર્ઘ-નાક, હાથ, હડપચી, આંખ, જાનુ
:પાંચ સૂક્ષ્મ-ત્વચા, વાળ, આંગળીના વેઢા દાંત, રૂંવાટી
:ષડ્ ઉન્નત-છાતી, ખભા, નખ, નાક, કેડ, મુખ
:સપ્ત રક્ત-આંખના ખૂણા, હાથની હથેલી, પગના તળિયા, તાળવું, હોઠ, જીભ, નખ (જુઓ: લક્ષણ)
બળ (૩)
:અધિદૈવ, અધ્યાત્મ, અધિભૂત
:(૯)
:વાક્, કાય, બુદ્ધિ, મંત્ર, સ્થાન, સૈન્ય, મુહૂર્ત, શકુત, રાજબળા (વ. ૨. કો.)
:(૧૦)
:વજ્ર, કાય, બુદ્ધિ, સંતોષ, સ્નાન, સુહજ્જન, શસ્ત્ર, મંત્ર, દેવતા, રાજબળ (વ. ૨. કો.)
બલરામ (૨૧)
:પ્રલંબઘ્ન, બલદેવ, અચ્યુતાગ્રજ, રેવતીરમણ, રામ, કામપાલ, નીલાંબર, રોહિણેય, સીરપાણિ, કાલિંદીભેદન, મધુપ્રિય, હલી, હલાયુધ, હલભૃત, લાંગલિ, સંકર્ષણ, મુસલી, તાલધ્વજ, ગુપ્તચર, કાંપાલ, સંવર્તક.
બહિસ્ત (૭)
:સતરપાય, મહાપાય, ખોરશેદપાય, અલબુર્જપાય, ગરોયમાનપાન, પશુઅખાન, અનધ્રરઓચાઓ.
બાણાધિપતિ (૧૪)
:ભરત, સહસ્ત્રાર્જુન, પૃથુ, સંતનુ, પરશુરામ, વૃષકેતુ, કર્ણ, કાર્તિકેય, ગાંગેય, દ્રોણ, માંધાતા, પાર્થ પ્રદ્યુમ્ન, રામચંદ્ર, (વ. વં. દી.)
બારાક્ષરી (૧૨)
:ક, કા, કિ, કી, કુ, કૂ, કો, કૈ, કે કૌ, કં, કઃ
બીજમંત્ર (૩)
:ઓમ્ (સરસ્વતી), હ્રીમ્ (લક્ષ્મી), કલીમ્ (મહાકાળી)
બુદ્ધ (૭)
:કાશ્યપ, વિપશ્યી, શિખી, વિશ્વભૂ, કુકુછંદ, કાંચન, શાક્યસિંહ
બુદ્ધિ (૪)
:સ્વભાવજા, ઔત્પત્તિકી, પારિણામિકી, કર્મજા.
:(૪) ઉત્પત્તિકી, વૈનયિકી, કર્મ જા, પારિણામિકી.
બુદ્ધિગુણ (૭)
:સ્વરૂપગ્રહણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહ, અપોહ, તત્ત્વજ્ઞાન,
:(૮)
:સુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ ઉહ, અપહ, અર્થવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન,
:(૯)
:શ્રુત, કૃષ્ય, અનુમાન, ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, પાપ, પુણ્ય.
બોધિસત્ત્વ (૬)
:સામન્તભદ્ર, વજ્રપાણિ, રત્નપાણિ, પદ્મપાણિ, વિશ્વપાણિ, ઘંટાપાણિ.
બૌદ્ધશાખા (૪)
:યોગાચાર, માધ્યમિક, વૈભાષિક, સૌત્રાન્તિક.
બ્રહ્મ (૨)
:સગુણબ્રહ્મ, નિર્ગુણબ્રહ્મ.
બ્રહ્મચારી (૨)
:નૈષ્ઠિક, ઉપકુર્વાણ.
:(૪)
:ગાયત્ર, બ્રાહ્મ, પ્રાજાપત્ય, બૂહન્.
બ્રહ્મધામ (૪).
:સ્વર્ગમાં, વૈકુંઠ, વૈકુંઠમાં ગોલોક, ગોલોકમાં અક્ષરધામ, અક્ષરધામમાં બ્રહ્મમોલ.
બ્રહ્મપંચક (૫)
:ઈશાનરૂપ બ્રહ્મથી વ્યાપ્ત – પુરુષ, શ્રોત વાણી, વાણી, શબ્દ, આકાશ, પુરુષબ્રહ્મથી વ્યાપ્ત-પ્રકૃતિ, ચામડી, હાથ, સ્પર્શ, વાયુ. અઘોરબ્રહ્મથી વ્યાપ્ત-અહંકાર, ચક્ષુ, ચરણ, રૂપ, અગ્નિ. બ્રહ્મસ્વરૂપ વામદેવથી વ્યાપ્ત-બુદ્ધિ, :જીવ, વાયુ, રસ, જલ. સદ્યબ્રહ્મથી વ્યાપ્ત-મન, નાસિકા, ઉપસ્થ, ગંધ, ભૂમિ.
બ્રહ્મવેત્તા (૪)
:દત્તાત્રય, શુકદેવ, કપિલમુનિ, યાજ્ઞવલ્ક્ય.
બ્રહ્મહત્યા (૧૮)
:બીજાનું ઘર બાળનાર, ઝેર આપનાર, મદ્ય પીનાર, પત્નીએ જારકર્મથી મેળવેલા પુત્ર ઉપર નિર્વાહ કરનાર, તીરકામઠાં વગેરે હથિયાર બનાવનાર, પરનિંદક, મિત્રોને બેવફા થનાર, પરસ્ત્રી સંગ કરનાર, ગર્ભપાત કરનાર,
:ગુરુપત્ની ઉપર નજર બગાડનાર, દારૂ પીનાર બ્રાહ્મણ, વિશ્વાસઘાતી, દુઃખીને પજવનાર, વેદની નિંદા કરનાર, ખોટા માપ વડે અનાજ વેચનાર, જૂઠું બોલનાર, સ્વધર્મ ત્યજી ભ્રષ્ટ થનાર, શરણાગતને મારનાર.
બ્રહ્મા (૧)
બ્રહ્માના દિવસ (૩૦)
:શ્વેત (વારાહ), નીલોહિત, વામદેવ, રથંતર, રૌરવ, પ્રાણ, બૃહત્ક૯૫, કંદર્પ, સત્ય અથવા સદ્ય, ઈશાન, વ્યાન, સારસ્વત, ઉદાન, ગારુડ, કૌર્મ, નારસિંહ, સમાન, આગ્નેય, સોમ, માનવ, પુમાન, વૈકુંઠ, લક્ષ્મી, :સાવિત્રી, ઘર, વરાહ, વૈરાજ, ગૌરી, માહેશ્વર, પિતૃ.
બ્રહ્માના માનસપુત્રો (૪)
:સનક, સનંદન, સનાતન, સનત્કુમાર,
:(૭)
:સનક, સનંદન, સનત્કુમાર, સનત્સુજાત, સન, સનાતન, કપિલ
બ્રહ્માપત્ની (૨)
:સરસ્વતી, સાવિત્રી.
બ્રહ્મામુખ (૪)
:દર્દુરમુખ (ઋગ્વેદ), અશ્વમુખ (યજુર્વેદ), જંબુકમુખ (અથર્વવેદ), શ્વાનમુખ (સામવેદ)
બ્રહ્માંડ આવરણ (૭)
:ભૂ, અપ, તેજ, અનિલ, નભ, અહંકાર, માયા.
બ્રાહ્મણલક્ષણ (૧૦)
:પ્રમાણ, સંસ્કાર, કર્મવર્તન, હોમ, જાપ, શ્રુતાધ્યયન, ગાર્હસ્થ્યં, વાનપ્રસ્થ, યતિ, બ્રહ્મચર્ય, (વ. ૨. કો.)
:(૧૧)
:યોગ, તપ, દમ, દાન, સત્ય, શૌચ, દયા, શાસ્ત્રજ્ઞાન, વિદ્યાવિજ્ઞાન, આસ્તિક્ય.






</poem>
</poem>