ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/લોહનગર: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 46: Line 46:
પણ આજે તો ત્યાં નિસ્તબ્ધતા છે. એ નિસ્તબ્ધતા કદીક કદીક આપણા હૃદયમાં પડઘા પાડે છે ત્યારે ભર્યા ભર્યા આપણા સંસાર વચ્ચે આપણે ચોંકી ઊઠીએ છીએ. ત્યારે બહાર દૃષ્ટિ કરીને આકાશને જોઈને નિશ્ચિન્ત થઈએ છીએ, બાળકને ખોળે લઈએ છીએ ને એને હસાવીને પેલી નિસ્તબ્ધતાને હઠાવીએ છીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/અગતિગમન|અગતિગમન]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/વરપ્રાપ્તિ|વરપ્રાપ્તિ]]
}}