ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/નગીનદાસ પારેખ, 1903: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
(Reference formatting corrected.)

Line 22: Line 22:
પશ્ચિમની કાવ્યવિચારણામાં પણ આ વસ્તુનો સ્વીકાર થયેલો છે. Art is one percent inspiration and ninety-nine percent perspiration એવી જે લોકપ્રસિદ્ધ ઉક્તિ છે, તેમાં આ જ અર્થ રહેલો છે. હેનરી ફીલ્ડિંગે નવલકથાકારમાં જે ચાર વસ્તુની અનિવાય આવશ્યકતા માનેલી છે તે Making of Literature (પૃ. 371–2)માં આ પ્રમાણે ગણાવેલી છે:

1. પહેલી પ્રતિભા (genius). જેની પૂરી માત્રા વિના ગમે તેટલો અભ્યાસ પણ નકામો જાય. પ્રતિભામાં ફીલ્ડિંગ નવું નવું શોધી કાઢવાની (નવા નવા ઉન્મેષોની) શક્તિનો તેમ જ વિવેકશક્તિનો સમાવેશ કરે છે. આ બંને મનની શક્તિઓ છે અને આપણી પહોંચ અને જાણમાંની બધી વસ્તુઓના હાર્દમાં પ્રવેશ કરવાને અને તેમના મૂલગત ભેદો પારખવાને સમર્થ છે.

2. એ પછી અવેક્ષણ-અભ્યાસ-પ્રાપ્ત નિપુણતા (a good share of learning) આવે. એમાં ઇતિહાસ અને સાહિત્યનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. હોમરે અને મિલ્ટને પોતાના જમાનાના સર્વ જ્ઞાનરાશિ ઉપર અધિકાર મેળવ્યો હતો.<ref>2. અહીં આપણે નીચેનો શ્લોક સંભારી રાકીએ:

{{gap}}
न तच्छिल्पं नचा छास्त्रं न सा विद्या न सा कला।

चायते यन्न काव्यांगमो भारो मान् कवेः।।
चायते यन्न काव्यांगमो भारो मान् कवेः।।
{{gap}}
એવું શિલ્પ નથી, એવું શાસ્ત્ર નથી, એવી વિદ્યા નથી, કે એવી કલા નથી, જે કાવ્યનું અંગ ન બને. શો કવિને માથે મોટો ભાર છે!</ref>

3. લોકસંપર્કથી મળતું જ્ઞાન (Knowledge to be had by conversation). એ દ્વારા જ જનસ્વભાવને સમજી શકાય છે. એ માટે સમાજના બધા જ થરોના લોકોનો સંપર્ક હોવો આવશ્યક છે.

Line 36: Line 36:
કુંતકે નિરૂપેલા આ અદ્ભુતામોદચમત્કારી શબ્દાર્થના સાહિત્યને જ એબરક્રોમ્બીએ incantation નામ આપ્યું છે અને તેને સમજાવતાં કહ્યું છે:

“I will call it compendiously, ‘incantation’: the power of using words so as to produce in us a sort of enchantment; and by that I mean a power not merely to charm and delight, but to kindle our minds into unusual vitality, exquisitely aware both of things and of the con exions of things.” – The Idea of Great Poetry, p. 18

અર્થાત્ હું એને ટૂંકમાં incantation — મંત્રશક્તિ કહીશ: આપણામાં એક પ્રકારનું સંમોહન ઉત્પન્ન કરવા માટે શબ્દનો ઉપયોગ કરવાની શક્તિ; અને એનો અર્થ હું કેવળ મુગ્ધ અને પ્રસન્ન કરવાની શક્તિ એટલો જ નથી કરતો પણ આપણા ચિત્તને અસાધારણ પ્રાણશક્તિથી પ્રદીપ્ત કરવાની શક્તિ એવો કરું છું. અને એ શક્તિ વસ્તુઓ અથવા અર્થો અને તેમના સંબંધો વિશે ખૂબ સજાગ હોય છે.<ref>3. શ્રી અરવિંદ મંત્રમાં ત્રણ તત્ત્વોનો સમાવેશ કરે છે: લય, શબ્દવિચાર–શૈલી અને આત્માએ કરેલું સત્ય દર્શન. આ ત્રણેનો પ્રકર્ષ સધાય ત્યારે જ કાવ્ય મંત્રત્વની પદવીએ પહોંચે.

“The mantra, poetic expression of the deepest spiritual reality, is only possible when three highest intensities of poetic speech meet and become indissolubly one, a highest intensity of rhythmic movement, a highest intensity of verbal form and thought substance, of style, and a highest intensity of the soul’s vision of truth.”

—The Future Poetry, p. 23</ref> અને જ્યાં આવું સાહિત્ય સધાયું નથી હોતું ત્યાં અર્થ મૃત:પ્રાય અને શબ્દ વ્યાધિરૂપ બની જાય છે, એમ કુંતકે કહેલું છે:
{{right|—The Future Poetry, p. 23}}
</ref> અને જ્યાં આવું સાહિત્ય સધાયું નથી હોતું ત્યાં અર્થ મૃત:પ્રાય અને શબ્દ વ્યાધિરૂપ બની જાય છે, એમ કુંતકે કહેલું છે:
‘‘अर्थ: समर्थवाचाकासद्भावे स्वात्मना स्फुरन्नपि मृतकल्प एव अवतिष्ते। शब्दोऽपि वाक्योपयोगिवाच्योसम्भवे वाच्यान्तरवाचक: सन् वाक्यस्थ व्याधिभूत: प्रतिभाति।

અર્થાત્, સમર્થ શબ્દ ન મળતાં અર્થ પોતામાં સ્ફુરિત થયેલો હોવા છતાં મૃતપ્રાય થઈને પડી રહે છે. શબ્દ પણ વાક્યોપયોગી અર્થ ન મળે તો બીજા અર્થનો વાચક બની વાક્યને વ્યાધિરૂપ લાગે છે.

આમ શબ્દ અને અર્થનું, વિષય અને વાણીનું સંપૂર્ણ સાહિત્ય જેમાં સધાયું હોય તે જ ખરું સાહિત્ય.

વર્ડ્ઝવર્થ કાવ્યર્ને ઉદય emotion recollected in tranquilityમાંથી થાય છે એમ કહ્યું છે, ત્યાં, ખરું જોતાં, વ્યવહાર જગતના અનુભવને અંગત વળગણોથી મુક્ત કરી — સાધારણીકૃત કરી અર્થાત્ લૌકિક ભાવનું અલૌકિક રસમાં રૂપાન્તર કરી રજૂ કરવાની જ વાત સૂચવાતી હોય એમ લાગે છે. મૅથ્યુ આર્નલ્ડ જ્યારે કાવ્યને the most delightful and perfect form of utterence that human words can reach કહે છે ત્યારે આપણને પંડિત જગન્નાથની रमणीयार्थप्रतिपादक: शब्द: काव्यम्- रमणीयताच लोकोत्तरह्लादचानकज्ञान-गोचरता- —એ વ્યાખ્યા યાદ આવ્યા વગર રહેતી નથી. વર્ડ્ઝવર્થ અને મિલ લાગણીતત્ત્વ ઉપર ભાર મૂકે છે: “Spontaneous overflow of powerful feelings" – Wordsworth. “What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself?”—Mill. રસ્કિનની વ્યાખ્યામાં આપણે વ્યંજના અથવા ધ્વનિનું સૂચન જોઈ શકીએ છીએ: “The suggestion by the imagination, of noble grounds for the noble emotions.” શેલી કેવળ કલ્પના ઉપર ભાર મૂકે છે: “Poetry in a general sense, may be defined as the expression of the imagination” તો હૅઝલિટ કલ્પના અને ભાવાવેશ બંને ઉપર ભાર મૂકે છે: “It is the language of the imagination and Passions” તો કોર્ટહોપે કલ્પના, વિચાર અને લાગણી ત્રણેનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે: “The act of producing pleasure by the just expression of imaginative thought and feeling in metrical language.” આને આપણે ભવભૂતિએ કવિતાને આત્માની કલા કહેલી અને શ્રી આનંદશંકરે તેનું જે વિવરણ કરેલું તેની સાથે સરખાવી શકીએ. ઉપરાંત, અહીં છંદને પણ આવશ્યક ગણ્યો છે એ નોંધપાત્ર છે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કાવ્યને માટે છંદ અનિવાર્ય ગણાયો નથી. કાવ્ય ગદ્યમાં તેમ જ પદ્યમાં હોઈ શકે એમ સ્વીકારાયેલું છે. મૅથ્યુ આર્નલ્ડે કવિતાને જીવનનું વિવેચન—criticism of life કહી છે તો એબરક્રોમ્બી, રિચર્ડ્ઝ વગેરેએ સાહિત્યને રહસ્યપૂર્ણ અનુભવનું અવગમન— communication of significant experience કહ્યું છે. એ બન્ને મતોનો સમાવેશ આપણે રસવાદમાં કરી શકીએ. રસ એ ભાવમાંથી જન્મે છે. ભાવ એટલે લાગણી. કોઈ પણ બનાવ બને ને માનવચિત્તમાં જે લાગણી થાય તે ભાવ. એનું નામ જ અનુભવ. અનુભવનું અવગમન સાધવું એટલે એ બનાવ અથવા ઘટના અને તેમાંથી જન્મેલી લાગણી વિચાર બધું જ ભાવક સુધી પહોંચાડવું. રસનિષ્પત્તિમાં પણ કવિના કે પાત્રના ભાવ ભાવકને પહોંચે છે, એટલે અનુભવનું અવગમન સાધવું એને જ આપણી પરિભાષામાં રસનિષ્પત્તિ સાધવી એમ કહી શકાય. જીવનનું વિવેચન કરવું એટલે જીવનને અમુક દૃષ્ટિએ જોવું. કાવ્ય આપણને એવી જગ્યાએ લઈ જઈને જગત બતાવે છે કે કવિનાં મૂલ્યો આપણને આપોઆપ સમજાઈ જાય છે. આમ જીવનનું વિવેચન કાવ્યમાંથી આપોઆપ આક્ષિપ્ત થાય છે. આર્નલ્ડ કહે છે: “It is the criticism of life under the conditions fixed for such a criticism by the laws of poetic truth and poetic beauty.” અર્થાત્, કાવ્યગત સૌંદર્યના નિયમોએ નક્કી કરેલી શરતો પ્રમાણે કરેલું જીવનનું વિવેચન તે કાવ્ય. એનો અર્થ એ છે કે કવિ પોતાનું જગત એ રીતે જ રચે છે, જેમાંથી જીવન વિશેની એની દૃષ્ટિ આપણને સમજાઈ જાય. અભિનવગુપ્તે આ વાત ખૂબ સુંદર રીતે કહેલી છે. તે કહે છે, શું કવિ ગુરુની પેઠે ઉપદેશ આપે છે? ના, નથી આપતો, પરંતુ તે જેવી ને તેવી પોતાની પ્રતિભાનું જ વિતરણ કરી બુદ્ધિને વધારે છે.<ref>4. ननु किं गुरुपदुपदेशं करोति। नेत्या। किन्तु शुद्धि विवर्धयति स्वप्रतिभामेव ताद्दशीं वितरतीत्यर्थः। नाट्यशास्त्र. 1. 115

શું કવિ ગુરુની પેઠે ઉપદેશ આપે છે? ના, નથી આપતો. પરંતુ તે જેવી ને તેવી પોતાની પ્રતિભાનું જ વિતરણ કરી બુદ્ધિને વધારે છે.</ref> અર્થાત્ પોતાની દૃષ્ટિએ જગતને જોતાં શીખવે છે.

કાવ્યના પ્રયોજન, હેતુ અને વ્યાખ્યા જોયા પછી હવે આપણે કાવ્યના આત્મા ગણાતા રસનો વિચાર કરીએ. રસ ભાવમાંથી જન્મે છે. ભાવ અને રસ એક નથી. એ જ વાતને સ્વીકાર વર્ડ્ઝવર્થના emotion recollected in tranquilityમાં રહેલો છે. ઠેઠ ઍરિસ્ટૉટલમાં પણ આ વસ્તુ જોવા મળે છે. ઍરિસ્ટૉટલ કાવ્યનું પ્રયોજન an emotional delight, a pure and elevated pleasure ઉત્પન્ન કરવાનું છે, એમ કહે છે ત્યારે તે રસની જ વાત કરે છે. એને જ તે sane and wholesome pleasure ધીર અને હિતકર આનંદ, refined pleasure — સુમાર્જિત આનંદ, noble emotional satisfaction – ભાવજનિત મહિમાન્વિત સંતૃપ્તિ અને pleasurable calm—આનંદમય શાંતિ પણ કહે છે. ભાવ અને રસ વચ્ચે ભેદ જ એ છે કે ભાવ ચિત્તને અસ્વસ્થ બનાવે છે, રસ શાંતિ અર્પે છે. ઍરિસ્ટૉટલે પોતે જ કહેલું છે કે the real emotions, the positive needs of life, have always in them some element of disquiet—123. અર્થાત્ વાસ્તવિક ભાવો જીવનને માટે ખરેખર જરૂરના છે: તેઓમાં હમેશાં એક પ્રકારનું શાંતિનું તત્ત્વ રહેલું હોય છે.

Line 126: Line 126:
અર્થાત્ અલંકાર જ્યારે અલંકાર છે એમ લાગે જ નહિ ત્યારે ઉત્તમ ગણાય.

આમ આપણે કાવ્યનું પ્રયોજન, તેનો હેતુ, વ્યાખ્યા, રસ, ધ્વનિ અને અલંકાર — એમ કાવ્યમીમાંસાના કેટલાક મુખ્ય વિષયોને લગતી ભારતીય અને પશ્ચિમના વિચારકોની વિચારણામાં જોવામાં આવતું સામ્ય જોઈ ગયા. જુદા જુદા કાળના વિચારકો સત્ય શોધવા નીકળે છે ત્યારે તેમની વિચારણામાં કેટલું બધું સામ્ય હોય છે, એના કંઈક ખ્યાલ આટલા ઉપરથી પણ આવી શકે એમ છે. દરેક દેશની કાવ્યવિચારણા તે તે દેશના તત્ત્વવિચારને અનુસરીને ચાલતી હોય છે, એટલે એક ને એક વાત જુદી જુદી રીતે રજૂ થયેલી જોવા મળે છે. આ બાહ્ય ભિન્નતા પાછળ રહેલું તાત્ત્વિક સામ્ય જોવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ.<ref>6. કેટલીક ચર્ચાને અંગે બંગાળી ગ્રંથ ‘કાવ્યાલોક’ની મદદ મળી છે, તેનો સાભાર સ્વીકાર કરું છું. — ન.</ref>

{{Poem2Close}}
સંદર્ભસૂચિ
{{reflist}}
{{Right|23-2-’58}}

{{Right|23-2-’58}}

{{Right|‘સાબરમતી’ 1957-58}}

{{Right|‘સાબરમતી’ 1957-58}}

{{Right|[‘સ્વાધ્યાય અને સમીક્ષા’, 1969]}}

{{Right|[‘સ્વાધ્યાય અને સમીક્ષા’, 1969]}}

{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = કાવ્યસ્વરૂપ – ડોલરરાય માંકડ, 1902

|next = વિવેચનદૃષ્ટિ – સુન્દરમ્, 1908
|next = વિવેચનદૃષ્ટિ – સુન્દરમ્, 1908