ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રૂપ અને સંરચના – જયંત કોઠારી, 1930: Difference between revisions

Reference formatting corrected.
No edit summary
(Reference formatting corrected.)
 
Line 63: Line 63:
4. રૂપ એકત્વ સાધે છે. એ કલાકૃતિને એવી સમગ્રતા અને સ્વયંપર્યાપ્તતા આપે છે કે એને લીધે એ બાકીના અનુભવજગતથી જુદી તરી જઈ પાતાનું એક જગત રચે છે.  

આવાં રસવ્યંજક અને ક્રિયાશીલ રૂપ અને સંરચના આપણા સર્જકોના ઉદ્યમવિષય બની રહો.

<center> '''સંદર્ભસૂચિ''' </center>
 
<b>સંદર્ભસૂચિ</b>
{{reflist}}
1. Dictionary of World Literature, Ed. Josheph T. Shipley, 1960: ‘Form’ ઉપરની નોંધ.

2. Encyclopaedia of Poetry & Poetics, Princeton University Press, 1972: ‘Form’ અને ‘structure’ ઉપરની નોંધો.  

Line 72: Line 74:
7. Literary Criticism: A Short History, Wimsatt & Brookes, 1964.

8. ‘કાવ્યમાં શબ્દ’, હરિવલ્લભ ભાયાણી, 1968: ‘આકૃતિ કે રૂપ’ અને ‘કાવ્યની સર્જનપ્રક્રિયા’ એ લેખો.

{{Right|[2 ઑક્ટો. 1976; સૂરતની સાહિત્ય-કલાસંસ્થા ‘પશ્યન્તી’ને ઉપક્રમે 3 ઑક્ટો. 1976ના રાજ વંચાયેલો નિબંધ; ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, જુલાઈ-સપ્ટેમ્બર, 1977.]}}<br>

{{Poem2Close}}
{{Poem2Close}}