જનપદ: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 985: Line 985:
== ઊફરો ખેલ હાથીનો ==
== ઊફરો ખેલ હાથીનો ==
<poem>
<poem>
રોમથી પ્રવેશે ફકીડીના વાદે
રોમથી પ્રવેશે કીડીના વાદે
પછી
પછી
ખેલ હાથીનો.
ખેલ હાથીનો.
Line 994: Line 994:
વીંછી અંકોડિયા,
વીંછી અંકોડિયા,
ખજૂરાં એક સામટાં.
ખજૂરાં એક સામટાં.
બધો ગામ – પથારો ખૂંદી કાઢે.
બધો ગામ–પથારો ખૂંદી કાઢે.
ઊંચી બેસણીની ધોરી નસ પર લુંબઝુંબ.
ઊંચી બેસણીની ધોરી નસ પર લુંબઝુંબ.
ગગડતા ઢાળમાં
ગગડતા ઢાળમાં
તાજી ગણેલી
તાજી ગણેલી
પથ્થરની હાર પર ફદ પડે.
પથ્થરની હાર પર ફદ પડે.
ગોંદરે અટવાતા પગના કાંસકે ચઢી ઊતરે,.
ગોંદરે અટવાતા પગના કાંસકે ચઢી ઊતરે.


પાર વહેળો.
પાર વહેળો.