એકોત્તરશતી/૬૧. અપમાનિત: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અપમાનિત (અપમાનિત)}} {{Poem2Open}} હે મુજ દુર્ભાગી દેશ, જેઓનું તેં અપમાન કર્યું છે, તેમના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. મનુષ્યના અધિકારથી તેં જેમને વંચિત રાખ્યા છે, જેમને સામે ઊભા રા...")
 
No edit summary
Line 10: Line 10:
સેંકડો સૈકાઓ થયાં તારે માથે અપમાનનો બોજો લદાતો આવે છે, તો પણ તું માનવમાં વસતા નારાયણને નમસ્કાર કરતો નથી; તો પણ તું આંખો ઢાળી જોઈ શકતો નથી કે તે હીન પતિતોના ભગવાન ધૂળમાં જઇને ઊભા છે? ત્યાં તારે સૌના સરખું જ અપમાન વેઠવું પડશે.  

તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જાતિના અહંકાર ઉપર અભિશાપ ચોડી દીધો છે. જો તું બધાને નહિ બોલાવે, હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, અને તારી ચારે કોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ, તો તારે મૃત્યુસમયે ચિતા-ભસ્મમાં તે સૌના સરખા થવું જ પડશે.

<br>
૪ જુલાઈ, ૧૯૧૦
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
‘ગીતાંજલિ’
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૬૦. ભારતતીર્થ  |next = ૬૨. ધુલા મન્દિર  }}