યાત્રા/મેં માન્યું 'તું: Difference between revisions

Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|મેં માન્યું ’તું|}}
{{Heading|મેં માન્યું ’તું|}}

<poem>
{{block center| <poem>
મેં માન્યું ’તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ,
મેં માન્યું ’તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ,
જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો
જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો
Line 16: Line 16:
એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી,
એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી,
પોતા કેરા જય ધવલના અટ્ટહાસ્ય લસે છે!
પોતા કેરા જય ધવલના અટ્ટહાસ્ય લસે છે!
{{Right|નવેમ્બર, ૧૯૩૮}}
 
</poem>
{{Right|<small>નવેમ્બર, ૧૯૩૮</small>}}
</poem>}}

<br>
<br>